સુજી ના ઈનસ્ટન્ટ ઢોકળા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલાં એક બાઉલમાં સોજી અને બેસન લેવું.તેમા દહીં ઉમેરવું. દહીં તમને ફાવે તે મુજબ વધતું ઓછું લય શકો છો.પછી થોડું પાણી ઉમેરીને ઢોકળા ના ઘોળ જેવું બનાવીને ડીસ ઢાંકી ને દસ મિનિટ રેસ્ટ આપવો.સોજી પાણી શોષી લેતું હોય છે.તેથી થોડીવાર રાખીને જોઈ લેવું.આદુ મરચાં ની પેસ્ટ બનાવીને ઉમેરવી.ત્યારબાદ તેમાં મીઠું,હળદર, આદું મરચાં ની પેસ્ટ નાંખવી.કોથમીર નાંખવી.
- 2
ઢોકળાની થાળીમાં તેલ લગાવીને ખીરામાં ઈનો નાખીને થોડું ફીણવુ.પછી થાળીમાં પાથરીને ઢોકળીયામા બાફવા મુકવું.જે પાંચ મિનિટ પહેલાં પાણી નાખી ને ગરમ કરવા મુકી દીધું હતું.
- 3
ઢોકળીયા માં થાળી મુકીને ઢાંકી દેવું..દસ મિનિટ બાફવુ.ત્યારબાદ ઢાંકણ ખોલી ચપ્પુની મદદથી ચેક કરવું.જો ચપ્પુ માં ચોંટે નહીં તો બહાર કાઢી લેવું.અને જો ચોંટે તો થોડીવાર રહેવા દેવું.
- 4
ત્યારબાદ વઘારીયા માં તેલ લેવું.તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો.રાઈ તતડી જાય પછી તલ, મીઠો લીમડો, હીંગ નાખી ને ચમચીથી ઢોકળા ઉપર ફેલાવવું ઠરે એટલે કાપા પાડીને લસણની ચટણી સાથે સવૅ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દાળ ચોખા ના ઢોકળા (Dal Chokha Dhokla Recipe In Gujarati)
સવારે નાસ્તામાં કે ડીનર મા હલકા, ફુલકા ઢોકળા ખાવાની ખૂબ મજા આવે છે Pinal Patel -
-
-
-
-
દૂધી ના સેન્ડવિચ ઢોકળા (Bottlegourd Sandwich Dhokla Recipe In Gujarati)
#EB#week9#Cookpadindia#cookpadgujarati#RC2#whiteMy ebook Bhumi Parikh -
સોજી ઓટ્સ ઢોકળા (Sooji Oats Dhokla Recipe In Gujarati)
૩૦ મિનિટ માં બનતો હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો. #DRC Rinku Patel -
-
-
રવા ના તવા ઢોકળા (Rava Na Tawa Dhokla Recipe In Gujarati)
સવારે કઈક અલગ નાસ્તો બનાવવો હોય તો આ નાસ્તો બહુજ જલ્દી થી તૈયાર થઈ જાય છે સાંજે નાની ભૂખ લાગે ત્યારે પણ ચાલે Deepika Jagetiya -
-
-
-
-
-
દૂધી ના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#Week9 ઢોકળા તો અલગ અલગ રીતે બનતા જ હોય છે રવાના, સોજી ના દાળ ચોખા પલાળી વાટી ને .આજે મેં સોજી અને રવા નો ઉપયોગ કર્યો અને એમાં દૂધી ને ક્રશ કરી ને મીક્સ કરી બહુજ સરસ ટેસ્ટ થયો. Alpa Pandya -
-
-
-
-
-
-
-
-
મગદાળ નાં ઢોકળા(magdal na dhokla recipe in Gujarati)
#સુપરશેફ4#રાઈસ અને દાળ રેસીપીઆ ઢોકળા મગ ની દાળ ને ચોખા માં થી બનાવ્યા છે..આ ઢોકળા માં આથો નાખવાની જરૂર નથી છતાં ઢોકળા સરસ સોફ્ટ થાય છે..અને જે લોકો ને આથા વાળી વસ્તુ ઓ ખાવા ની ટાળતા હોય તો એમને માટે બેસ્ટ ઓપ્શન છે... ટેસ્ટી એટલાં કે કોઈ ચટણી બનાવવા ની જરૂર નથી.. Sunita Vaghela -
સોજી ના ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
#CB2સોજીનાં ઢોકળા એ એક ઇન્સ્ટન્ટ બની જાય એવા ઢોકળા છે અને ગરમગરમ ચા સાથે ખૂબજ ટેસ્ટી લાગે છે. Vaishakhi Vyas -
દૂધી રવા ઢોકળા (Dudhi Rava Dhokla Recipe In Gujarati)
#EB#Week 9 આજે કઈ લાઇટ ભોજન લેવું હતું જલદી બની જાય એવું ડીનર બનાવ્યું સોજીના ઢોકળા એમાં દૂધી છીણીને ઉમેરી અને લીલા વટાણા થઈ ગઈ haldhy dish Jyotika Joshi -
દાસ ના ફેમસ વાટીદાળ ના ખમણ ઢોકળા(Das Famous Recipe In Gujarati)
વાટી દાળ ના ખમણ એ લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. આજે આપણે આ ગુજરાતી ખમણ રેસીપી બનાવીશું. આ ખમણ રેસીપી ચણાની દાળ અને ચોખામાંથી તૈયાર કરવામાં આવી છે. વાટી દાળ ના ખમણનો ઉપયોગ સુરતના લોકપ્રિય રસાવાળા ખમણને બનાવવા માટે પણ થાય છે. ખમણ ઢોકળા રેસીપી જે સુરતની સ્ટ્રીટ ફૂડ છે, તે બનાવવી ખૂબ જ સહેલી છે.#CT#cookpadindia Sneha Patel -
More Recipes
ટિપ્પણીઓ