દૂધીના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દાળ અને ચોખાને ધોઇ પાંચ કલાક પલાળો પછી પાણી કાઢી લઇ મિક્સરમાં તેને ક્રશ કરી ખીરાને ત્રણથી ચાર કલાક પલાળો
- 2
ખીરામાં આથો આવી જાય પછી તેમાં છીણેલી દૂધી આદુ-મરચા-લસણની પેસ્ટ મીઠું હળદર અને ઈનો નાખી બેટર તૈયાર કરો
- 3
હવે ઢોકળીયા ને ગરમ કરવા મૂકેલી થાળીને બહાર કાઢી ખીરુ પાથરી બનાવેલો મસાલો ભભરાવો પછીબાફવા મૂકો
- 4
ઢોકળા દસ મિનિટ ચડવા દેવું પછીચેક કરી લેવું થઈ જાય તો ઠંડા પડે એટલે તેના ટુકડા કરી લેવા
- 5
એક પેનમાં ૨ થી ૩ ચમચી તેલ મૂકી રાઈ તલ અને લીમડાનો વઘાર કરવો અને ઠંડુ પડે પછી ઢોકળામાં એડ કરી હલાવી દેવું
- 6
તૈયાર છે દૂધીના ઢોકળા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
દૂધીના ઢોકળા(Dudhi Dhokla Recipe In Gujarati)
#EBWeek9#RC1Yellow recipesરેઇન્બો ચેલેન્જ આ વાનગી પારંપરિક અને ગુજરાતી ઘરો માં બનતી અતિ લોકપ્રિય ડીશ છે બાળકો દૂધીનું શાક પસંદ નથી કરતા એટલે આ રીતે દૂધીના સોફ્ટ ઢોકળા હોંશે થી ખાશે અને ઘણાં પૌષ્ટિક પણ બનશે. Sudha Banjara Vasani -
-
-
દૂધીના મંચુરિયન મુઠીયા ઢોકળા (Dudhi Manchurian Muthia Dhokla Recipe In Gujarati)
#EB#Week9 Smita Tanna -
-
-
-
-
દૂધીના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#WEEK9ઈન્સટન્ટ સોફ્ટ અને સ્પોન્જી દૂધીના ઢોકળા ખાવામાં ટેસ્ટી અને હેલ્ધી હોવાથી ઘરમાં જરૂર થી બધાં ને ખૂબ જ પસંદ આવશે. Ankita Tank Parmar -
-
-
-
-
દૂધીના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#week9અહીંયા મેં દુધી નો ઉપયોગ કર્યો છે અને ઘણીવાર ઘરમાં બધાને દુધી ભાવતી નથી હોતી તો આ રીતે દૂધીનો ઉપયોગ કરવાથી એ ખાઈ શકાય છે અને બાળકો પણ ખાઇ શકે છે અહીંયા મેં દૂધી ના ટુકડા માં સોજી નો ઉપયોગ કર્યો છે તમે રવાનો પણ ઉપયોગ કરી શકો છો.આ ઢોકળા ઇન્સ્ટન્ટ બનાવી શકાય છે જેથી બનતા પણ બહુ વાર લાગતી નથી થોડા સમયમાં ખૂબ જ ટેસ્ટી નાસ્તો બની જાય છે Ankita Solanki -
-
-
દૂધીના ઢોકળાં (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#Week9#RC1#week1#Yellow#Cookpadindia#Cookpadgujarati Neelam Patel -
-
-
-
-
-
દૂધી ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#RC1#cookpadindia#cookpadgujaratiYellow 🟡 recipe!Week 9દૂધી ઢોકળા Mitali Chavda (Mitali Darshan Vala)
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15234868
ટિપ્પણીઓ