હૈદરાબાદી બિરયાની

Bhavna Lodhiya
Bhavna Lodhiya @BHAVNA1982
Bhatiya
શેર કરો

ઘટકો

  1. 2 વાટકીચોખા
  2. 1બાઉલ પાલકની ભાજી
  3. 10 નંગકાજુ
  4. 10 નંગકિશમિશ
  5. 1 ચમચીગરમ મસાલો
  6. 1 નંગડુંગળી
  7. 1 નંગમરચું
  8. લસણ ની 8કે 9કળી
  9. 1 ટુકડોઆદુ
  10. 1 વાટકીધાણાભાજી
  11. મીઠુ સ્વાદ મુજબ
  12. લીંબડા ના પાંદ
  13. 3 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા ચોખા ધોઈ ને થોડીવાર પલાળીશું. પાલકને ધોઈને કુકર માં 3 સીટી કરીશું.

  2. 2

    હવે પાલકની બ્લેન્ડર વડે ગ્રેવી તૈયાર કરશુ.

  3. 3

    ડુંગળી ને આપણે લાંબી સ્લાઈસ રહે તેમ સુધારીશુ. કાજુના ફાડા કરીશું. મરચા ના પાતળા ગોળ સર્કલ કરીશુ. લસણ આદુની પેસ્ટ કરશું. કુકર માં 3ચમચી તેલ મૂકી હિંગ વડે ડુંગળી નો વધાર કરશું.

  4. 4

    હવે તેમાં ચોખા ઉમેરીશું. લસણ આદુ ની પેસ્ટ ઉમેરો..હવે ધીમી આંચે કુકર માં 4સીટી કરીશું.

  5. 5

    આપણી હૈદરાબાદી બિરયાની રેડી છે. તેને ધણાભાજી અને કાજુ દ્વારા સજાવો અને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavna Lodhiya
Bhavna Lodhiya @BHAVNA1982
પર
Bhatiya

Similar Recipes