રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખા ને બાફી ભાત બનાવી લેવા
- 2
હવે પાલક ને બ્લાન્ચ કરી એની પેસ્ટ બનાવી લેવી
- 3
હવે એક પેન મા ઘી અને તેલ મિક્સ કરી મૂકવું ગરમ થાય એટલે એમાં બધા ખડા મસાલા નાખવા. ત્યાર પછી એમાં ડુંગળી નાખી સાંતળવું.
- 4
થયા પછી એમાં આદુ લસણ મરચા ની પેસ્ટ નાખવી પછી એમાં બધા સૂકા મસાલા કરવા
- 5
બધા મસાલા સરસ ચડી જય એટલે પાલક ની પેસ્ટ ઉમેરવી અને દહીં નાખવું.. ત્યાર પછી એમાં બિરિયાની મસાલો એડ કરવો સરસ મિક્સ કરી લેવું
- 6
છેલ્લે રાંધેલા ભાત નાખી સાચવી ને સરસ મિક્સ કરી લેવું ઉપર થી કાજુ એને કોથમીર નાખી ગરમ ગરમ પીરસવું.
Similar Recipes
-
-
-
હૈદરાબાદી બિરયાની (Hyderabadi Biryani Recipe In Gujarati)
હૈદરાબાદી બિરયાની માં વેજીટેબલ સાથે હેલ્થી પાલક નો યુઝ થાય છે..ઘી સાથે ખડા મસાલા ઑ થી ...ને દમ મારી..બિરયાની..સુવાસિત બની ..રાયતા, સલાડ, પાપડ સાથે ડીનર માં..વાહ. Meghna Sadekar -
-
હૈદરાબાદી બિરયાની (Hyderabadi Biryani Recipe In Gujarati)
#WK2#cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
-
હૈદરાબાદી દમ બિરયાની જૈન (Hyderabadi Dum Biryani Jain Recipe In Gujarati)
#JWC3#Biryani#green#Hyderabadi#traditional#CLAYPOT#coriander#mint#khadamasala#dum#SMOKEY#flavourful#dinner#rice#COOKPADINDIA#COOKPADGUJRATI બિરયાની જુદાજુદા પ્રદેશમાં જુદા જુદા પ્રકારે બનાવવામાં આવે છે. ક્યાંક તને લાલ ગ્રેવી સાથે તો ક્યાંક તેને ગ્રીન પ્યુરી સાથે પણ બનાવવામાં આવે છે. મેં અહીં હૈદરાબાદ ની પ્રખ્યાત ગ્રીન હૈદરાબાદી દમ બિરયાની બનાવી છે, જેની ખાસિયત એ છે તે કે શિયાળામાં મળતા એકદમ ફ્લેવરફુલ તાજા કોથમીર ફુદીના ની પેસ્ટ બનાવી તેની ફ્લેવર આપી છે. આ સાથે મેં તીખાશમાં તેમાં ખડા મસાલા નો ઉપયોગ કર્યો છે આ બિરયાની ને વધુ ફ્લેવર ફુલ બનાવવા માટે મેં તેમાં કોલસાનો ધુવાર આપેલ છે, અને તેને માટીના વાસણમાં જ તૈયાર કરી છે જેથી તે એકદમ ટ્રેડિશનલ ફ્લેવર આપે. Shweta Shah -
-
-
હૈદરાબાદી રાઈસ /બિરયાની(Hyderabadi biryani recipe in Gujarati)
#GA4#Week13એકદમ ફેમસ એવા હેંદરાબાદી રાઈસ Monal Thakkar -
હૈદરાબાદી બિરયાની(Hyderabadi biryani recipe in Gujarati)
જ્યારે લાઇટ ડિનર લેવાનું મન થાય ત્યારે બિરયાની બેસ્ટ ઓપ્શન છે મેં પણ વેજ હૈદરાબાદી બિરયાની બનાવી.#GA4#Week13#હૈદરાબાદી વાનગી Rajni Sanghavi -
હૈદરાબાદી વેજ બિરયાની(Hyderabadi veg biryani recipe in Gujarati)
#GA4#WEEK13#હૈદરાબાદીવાનગીઓ હૈદરાબાદી વાનગી ની વાત કરીએ તો હૈદરાબાદ ની બિરયાની બોવ પ્રખ્યાત છે મસાલેદાર અને સ્વાદ સુગંધથી ભરપુર હોય છે,તો ચાલો આપણે પણ એવી બિરયાની બનાવિયે Kiran Patelia -
-
હૈદરાબાદી દમ બિરયાની(Hyderabadi dum biryani recipe in Gujarati)
હૈદરાબાદી દમ બિરયાની નું મૂળ ઇન્ગ્રિડિયન્સ પાલક છે .પાલક માં ઘણા પોષક તત્વો ને કારણે પાલક ને જીવન રક્ષક ભોજન કેહવામાં આવે છે .પાલક આંખો માટે ફાયદાકારક છે .વાળ ખરતા અટકાવવા માટે પણ દરરોજ પાલક ખાવી જોઈએ .પાલક ની પેસ્ટ ચહેરા પર લગાવવાથી ત્વચા નિખરે છે .#GA4#Week13Hyderabad Rekha Ramchandani -
હૈદરાબાદી વેજ બિરયાની (Hyderabadi Veg Biryani recipe in Gujarati
#GA4#WEEK13#HYDERABADI Hetal Vithlani -
ગ્રીન હૈદરાબાદી બિરયાની(Green Hyderabadi biryani recipe in Gujarati)
#GA4#Week13#hyderabadi Daksha pala -
હૈદરાબાદી દમ બિરયાની (Hyderabadi dum biryani recipe in Gujarati)
#GA4#week13#cookpadindia#cookpadgujaratiKey word: Hyderabadiહૈદરબાદ શહેર નું નામ પડે એટલે બિરયાની યાદ આવ્યા વગર રહે જ નહીં... આમ તો ત્યાં નોન વેજ બિરયાની ખૂબ વખણાય છે પણ મેં અહીં વેજ વર્ઝન બનાવ્યું છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યું છે...Sonal Gaurav Suthar
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15660170
ટિપ્પણીઓ (6)