મીઠી ગુંદી

Devika Ck Devika
Devika Ck Devika @cook_21982935
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીબેસન
  2. ચપટીસોડા
  3. ચપટીકલર (ઓપ્શનલ)
  4. 2 ચમચીતેલ
  5. પાણી જરૂર મુજબ
  6. ચાસણી માાટે
  7. 1 વાટકીખાંડ
  8. 1 વાટકીપાણી
  9. થોડાકેસર ના તાતંણા
  10. 1 ચમચીઈલાયચી પાવડર
  11. કાજુ બદામ ગાર્્નિસ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બેસન લઈને તેલ નાખી બેટર રેડી કરો ચાસણી બનાવવા. માટે.....

  2. 2

    ખાંડ ડુબે એટલુ પાણી નાખી
    ગાઢી ચાસણી બનાવો ચાસણી મા ઈલાયચી પાવડર નાખી દયો....

  3. 3

    સોંડા બનાવા ટાઇમે નાખો જાડુ નહી પાતળું નહી બેટર રાખો કાણા વાળા ચમચા થી ગુન્દી પાડો ચાસણી મા નાખો એક કલાક સુધી રાખો વચ્ચે વચ્ચે હલાવો પછી કાઢી લ્યો ઉપર થી ગાર્નિસ કરો બદામ કાજુ થી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Devika Ck Devika
Devika Ck Devika @cook_21982935
પર

Similar Recipes