રાંધવાની સૂચનાઓ
- 1
રસા વાળા મગ બનાવા માટે....
એક કડાઈ માં 1 ચમચો તેલ ઉમેરો. તેલ ગરમ થાય એટલે એમાં વાટેલા લસણ ઉમેરો. જીરું, કાપેલું લીલું મરચું, હિંગ, હળદર. ઉમેરો તરત બાફેલા મગ ઉમેરી દો. જરૂર મુજબ પાણી ઉમેરો. એમાં મીઠું, લાલ મરચું, ખાંડ, ગોળ, કોકમ ઉમેરી 5/10 મિનિટ ઉકળવા દો.. એમાં કોથમીર ઉમેરો
તૈયાર છે ગરમા ગરમ મગ - 2
એક વાડકી ધહુ નો લોટ લો (જેમાં લોટ બાંધતાં હોવ તેમાં)....... અર્ધો ચમચો તેલ નું મોણ અને મીઠું નાખો. જરૂર મુજબ પાણી ઉમેરી કઠણ લોટ બાંધી લો. ભાખરી ને વણી ને તવા પર શેકી લો તેલ લગાવી ને શેકતી વખતે વધારે તબેશા થી દાબવુ એટલે લાલ અને કડક થશે. ભાખરી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
રસા વાળા મગ (Rasa Vala Moong Recipe In Gujarati)
#SD#cookpadindia#cookpadgujaratiઆજે બુધવાર છે તો મે લંચ ને બદલે ડિનર માં મગ બનાવ્યા . ઉનાળા માં ક્યારેક આવું હળવું ડિનર પણ લેવાની મજા આવે છે ... Keshma Raichura -
-
કોરા મગ,ભાખરી અને મેથી કઢી
ગઈ કાલે રાતે જમવામાં બનાવેલ સપ્રઉટેડ મગ કોરા અને સાથે કાઠિયાવાડી ભાખરી અને મેથી વાળી કઢી બનાવેલ જે આપની સાથે શેર કરું છું. બહુ સરસ હેલ્થી ડિશ છે આ. જરૂર બનાવજો.#માઇલંચ Yogini Gohel -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ટામેટાં બટાકાનું શાક અને ભાખરી
#RB10Comfort food એટલે કે જેને ખાઈને આપણને સંતોષ થાય એવું ભોજન. મારું એકદમ favorite ટામેટાં બટાકાનું શાક જે મારા mummy એકદમ ટેસ્ટી બનાવે છે. Vaishakhi Vyas -
-
-
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#RC3#week3#EBબાળકો ની ફેવરીટ વસ્તુ એટલે પીઝા એકદમ ટેસ્ટી હેલ્થી daksha a Vaghela -
-
-
ભાખરી ના લાડુ (Bhakhri Ladoo Recipe In Gujarati)
#GCRભાખરી ના લાડુ ખુબ ઝડપથી થઈ જાય છે, ગરમ ગરમ ખાવામાં ખુબ સરસ લાગે છે અને હેલ્ધી પણ છે Bhavna Odedra -
-
તવા ભાખરી (Tawa Bhakri Recipe In Gujarati)
#CWTતવા ભાખરી બનાવી સાથે બટાકા ડુંગળી ટામેટા નું શાક .મજ્જા આવી ગઈ . Sangita Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12231604
ટિપ્પણીઓ