વેજ. પુલાવ (vej.pulao recipe in gujrati)

Bhavna Lodhiya
Bhavna Lodhiya @BHAVNA1982
Bhatiya
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

4 લોકો માટે
  1. 3 વાટકીબાસમતી ચોખા
  2. 3 નંગબટેટા
  3. 3 નંગડુંગળી
  4. 2 નંગટામેટાં
  5. લીમડા ના પાંદ
  6. 1 ટુકડોઆદુ
  7. લસણ 20કડી જેથી તીખો સ્વાદ આવે
  8. મરચા નંગ 3
  9. 6 નંગજીણી લીલી મરચી
  10. 100 ગ્રામવટાણા
  11. સીંગ દાણા 1 મુઠી
  12. 2ચમચા તેલ
  13. નાની ચમચીરાઈ
  14. નાની ચમચીજીરું
  15. હિંગ સ્વાદ મુજબ
  16. મીઠુ સ્વાદ મુજબ
  17. 2 મોટી ચમચીલાલ મરચા પાઉડર
  18. હળદર સ્વાદ મુજબ
  19. 2 ચમચીધાણાજીરું
  20. ધાણાભાજી ગાર્નીસ માટે
  21. ગરમ મસાલો પુલાવ સ્પેશ્યલ
  22. ખડો મસાલો બધો જ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લીલો મસાલો રેડી કરી, વધાર કરીએ અને બધા જ મસાલા એડ કરીએ.

  2. 2

    હવે પાણી 3ગ્લાસ ઉમેરીએ. ચોખા ધોઈ નાખીએ. હવે તેમાં ચોખા પણ ઉમેરી દઈએ.ગાર્નિસકરવા હવે તૈયારી કરીએ.

  3. 3

    ધીમા તાપે 3કે 4સીટી કરી કરી લઈએ.હવે તેને ડુંગળી, ટામેટા, મરચા ની સ્લાઈસ સાથે સર્વ કરીએ.

  4. 4

    આપણા વેજ પુલાવ રેડી છે. તેને ગાર્નિશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavna Lodhiya
Bhavna Lodhiya @BHAVNA1982
પર
Bhatiya

Similar Recipes