રાંધવાની સૂચનાઓ
- 1
પેલા કુકર મા બટેટા બાફવા માટે મૂકો. વટાણા ને પાણી માં ઉકળવા માટે અલગ થી મૂકવા.ત્યાર બાદ ૧વાસણ માં મેંદો અને રવો નાખી ને તેમાં સ્વાદ મુજબ મીઠું નાખી ને લોટ બાંધવો.અને થોડી વાર માટે રહેવા દેવો.
- 2
હવે ડૂંગળી જીની સુધારી લેવી. અને ૧વાસણ માં બટેટા ની છાલ કાઢી ને લઇ લેવા તેમાં વટાણા અને ડુંગળી પણ લઇ લેવા. હવે તેમાં બધા મસાલા કરી લેવા.
- 3
હવે તેલ ને ગરમ મૂકવું. ૧ ગોયનું લઇ ને વેલન પાટલા ની મદદ થી ગોળ વની લેવું. અને તેને ઘુઘરા ના બીબા પર રાખી ને તેમાં તૈયાર કરેલ મસાલો ભરવો. એવી રીતે બધા ઘુઘરા તૈયાર કરી લેવા.(જો બીબું ના હોય તો હાથે થી પણ તેની આકાર આપી શકાય છે.) અને પછી ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લેવા.
- 4
હવે ઘુઘરા માં વચે થી થોડું કાપી ને તેમાં ખજૂર ની ચટણી લીલી ચટણી લસણની ચટણી નાખવી. પછી તેમાં મસાલા બી જીની સેવ નાખી ને તેના ઉપર ડુંગળી નાખવી અને ત્યાર બાદ દાડમ અને થોડી ખીથમિર પણ નાખી શકાય.તો તૈયાર છે ઘુઘરા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
આલુ ટિક્કી બ્રેડ ચાટ (Alu Tikki Bread Chat Recipe In Gujarati)
# ડિનર#goldenapron3#week 2 Riddhi Sachin Zakhriya -
ઘૂઘરા#ડિનર
#ડિનર ઘૂઘરા આ વાનગી રાજકોટ ની ફેમસ વાનગી છે.જે ખૂબ જ ચટાકેદાર છે.અને ખાવાની પણ ખૂબ મજા આવે છે. આજની યુવા પેઢીને તો આ ખૂબ જ પસંદ આવે છે. Kala Ramoliya -
-
-
વધારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
જો કોઈ પણ ને રાતે જમવા માં લાઈટ જમવું હોઈ તો એક જ વિચાર આવે છે જે જટ પટ બની જાય , તો મે આજે વધારેલી ખીચડી બનાવી છે.#GA4#Week 20. Brinda Padia -
-
-
-
-
-
સુરતી લોચો
#સ્ટ્રીટગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં સ્ટ્રીટ ફૂડ ની કોઈ કમી નથી. જ્યાં પણ જાવ કંઈ તો ચાટ કે કોઈ પણ પ્રકારની ડિશ મળી રહે છે.પેલી કહેવત સાચી છે સુરત નુ જમણ અને કાશીનું મરણ....સુરત જાવ અને સ્ટ્રીટ ફૂડ ના ખાવ તો ચાલે જ નહીં.તો ચાલો સુરત ફરી ને લોચો ખાઈ લઈએ. Bhumika Parmar -
-
અવધી ગોબી કાથી રોલ
#ખુશ્બુગુજરાતકી#અંતિમમાસ્ટર શેફ ચેલેન્જ નો અંતિમ રાઉન્ડમાં શેફે અવધી મલાઈ ગોબી ની રેસીપી આપી છે.આ રેસીપી નો ઉપયોગ કરી મેં કાથી રોલ બનાવ્યા છે.મે આમાં ઘઉ ના લોટ માંથી રોટલી બનાવી ફ્લાવર નું સ્ટફિંગ તૈયાર કરી ચીઝ નાખી કાથી રોલ બનાવ્યા છે. Bhumika Parmar -
-
મીન્ટી મટર પનીર પરાઠા
#પરાઠાથેપલામટર પનીર નું નામ સાંભળતા જ એવું લાગે છે કે મટર પનીર પંજાબી શાક ની વાત કરે છે.ના.....આજે મેં પરાઠા થેપલાં ની થીમ માટે ફુદીના ફલેવર વાલા મટર પનીર પરાઠા બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
-
ટોમેટો બિરયાની
#ખીચડીટામેટા ની પ્યુરી નાખી બનાવેલી આ બિરયાની ખૂબ જ સરસ લાગે છે.દહી અથવા કોઈ પણ રાયતા સાથે સર્વ કરી શકાય છે અને આસાનીથી બની જાય છે. Bhumika Parmar -
-
પૌવા ની ચાટ(Pauva Chaat recipe in Gujarati)
#GA4#week6 એકદમ ચટપટી અને બાળકો અને ઘરના બધા લોકો ને પણ ભાવશે. Poonam chandegara -
વોલનટ મખાના ભેળ (Walnut Makhana Bhel Recipe In Gujarati)
#walnuttwists#cookpad_gu મખાના અને અખરોટનું સંયોજન આને આરોગ્યપ્રદ નાસ્તાનો વિકલ્પ બનાવે છે. મખાના માં હાઇ પ્રોટીન અને ફાઈબર છે. જ્યારે અખરોટ મુખ્યત્વે પ્રોટીન અને બહુઅસંતૃપ્ત ચરબીથી બનેલા હોય છે. અખરોટ ની અંદર વિટામિન ઈ નો સૌથી ઉત્તમ સ્રોત છે. જેના લીધે આપણું દિમાગ એકદમ કારગર તથા સક્રિય બની રહે છે. અખરોટ ખાવાથી આંખો નું તેજ પણ વધી જાય છે અને ચહેરા પર પણ અનોખી રોનક આવે છે. આ ભેળ એકદમ હેલ્થી ને પૌષ્ટિક છે. જે વેટ લોસ મ પણ કારગર છે. Daxa Parmar -
-
રવિઓલી વીથ સ્પીનાચ સોસ
#લીલીપીળીફ્રેન્ડ્સ, રવિઓલી ઇટાલિયન કયૂઝન રેસિપી છે. જનરલી રવિઓલી સૂપ અથવા તો સૉસ સાથે સર્વ કરવામાં આવે છે. મેં વેજ ઈનગ્રીડિયન્ટ યુઝ કરી ને થોડા ચેન્જીસ સાથે આ રેસિપી બનાવી છે. ડાયેટ ફુડ માટે એક ખૂબ જ સરસ રેસિપી છે કારણ કે તેમાં તેલનો યુઝ નહિવત થાય છે તેમજ હેલ્ધી ઈનગ્રીડિયન્ટ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. asharamparia -
-
-
-
મીઠી પૂરી(mithi puri recipe in gujarati)
#સાતમરેસીપી # પોસ્ટ૬ આ પૂરી બાળકો ને ભાવતી વાનગી છે મીઠી હોય તો બાળકો ને ભાવે Smita Barot -
-
-
More Recipes
ટિપ્પણીઓ