રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ વેસન નો લોટ ચાળી લો.ત્યાર બાદ તેમાં નમક,હળદર,મરચું,હિંગ,મોંણ,મીઠા સોડા,ઉમેરી મિક્સ કરી લો,તેમાં પાણી ઉમેરી પાતળુખીરુ બનાવો.
- 2
તવી ગરમ કરી ધીમી આંચે તેના પર પૂડા બનાવવા માટે ખીરું પાથરો.એક સાઈડ ગરમ થાય ત્યારે કિનારી પર તેલ મૂકી ધીમે થી ઉથલાવી બીજી સાઈડ સેકો.ઉપર તેલ લગાવી ને સરખું શેકાય જાય એટલે ઉતારી લો.તૈયાર છે ટેસ્ટી પૂડા.લસણ ચટણી ને દહીં સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ત્રિરંગી ગાઠીયા (Tirangi Gathiya recipe in gujrati)
#મોમ#Goldenaprone3#week1#besanઆ ગાઠીયા મારા બાળકો ને ખુબજ ભાવે છે અને લોક ડાઉન માં ફરસાણ મળતું નથી તો મે ઘરે બનાવ્યા છે. Kiran Jataniya -
-
-
-
-
રાઈસ પોટેટો કોઇન્સ વીથ ટોમેટો સૂપ
#લોકડાઉનઅત્યારે lockdown ચાલે છે તો food waste ના થાય તેની કાળજી લેવી તો મે અહી લંચની બચેલી આઈટમ નો ઉપયોગ કરી ડિનર બનાવી લીઘુ તેનાથી મને એક નવો ખૂબજ સરસ ટેસ્ટ અને નવી રેસીપી મલી આ સમયે ધ્યાન રાખતા આપણે રાત્રે દહીં ,છાશ ના બદલે ગરમ વસ્તુ લેવી વધારે સારી તો સાથે સૂપ સારું લાગશે parita ganatra -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12257157
ટિપ્પણીઓ