રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ને છોલી, ધોઈ તેના કટકા કરી મીઠું નાખીને બાફવા મૂકવા. ત્યાર સુધી મા પરોઠા નો લોટ તૈયાર કરી લેવો. લોટ મિડિયમ બાંધવો જેથી પરોઠા સહેલાઈથી વણી શકાય.
- 2
હવે બટાકા બફાઈ જાય એટલે તેને એક ચારણી માં કાઢી પાણી નિતારી કોરા કરી લેવા. એક વાસણ માં બધો મસાલો તૈયાર કરવો.
- 3
હવે બટેટા નો છૂંદો કરી પછી તેમાં બધા જ મસાલા નાખવા પછી તેને સરખું મિકસ કરી લેવું.ત્યાર બાદ લોટ નો મિડિયમ સાઈઝ નો લૂઓ લઈ તેને થોડું વણી તેમાં તૈયાર કરેલા પૂરણ ને ભરી પછી વાળતા જવું અને પેક કરી દેવું.
- 4
આવી રીતે પેક કરીને ફરી પરોઠા ને પોલા હાથે વણી લેવું.
- 5
આ રીતે વણાય ગયા બાદ તેને એક પેન પર તેલ લગાવીને સરસ રીતે ફ્રાઈ કરી લેવુ. આ રીતે બધા જ પરોઠા તૈયાર કરી લેવા. પછી તેને ટોમેટો ચટણી કે દહીં સાથે સવૅ કરવું.
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes

ટોમેટો વીથ ગાર્લીક ચટણી
#એપ્રિલ#goldenapron3#week6


દૂધી ના ચટપટા મૂઠિયા
#એપ્રિલ#ડિનર


આલુ પરાઠા
#એપ્રિલ#ડિનર#goldenapron3#week11


આલુ પરાઠા અને વાટેલી ગ્રીન ચટણી
#RB10#SRJ#cookpadgujrati#cookpadindia


ખટમીઠી કઢી
#એપ્રિલ


ચીઝ પરાઠા
#ડિનર#એપ્રિલ#goldenapron3#week8


અડદ ની ચટપટી દાળ
#એપ્રિલ#goldenapron3#week2


રગડો સમોસા(ragdo samosa recipe in Gujarati)
#વિકમીલ૧ #પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ9


ટોમેટો લચ્છાં પરાઠા
#ટમેટાદોસ્તો પરાઠા તો ઘણા પ્રકાર ના બને છે...પણ લચ્છા પરાઠા ની તો વાત જ અલગ છે.. આ પરાઠા માં ઘણા બધા લેયર હોય છે... અને લચ્છા પરાઠા મેંદા માંથી બનતા હોય છે..પણ આજે આપણે ઘઉંના લોટમાંથી ટામેટાંના લચ્છા પરાઠા બનાવશું.. આ પરાઠા તમે લીલાં કોથમીર પુદીના ની ચટણી કે દહીં સાથે ખાય શકો છો.... તો ચાલો દોસ્તો ટમેટા લચ્ચા પરાઠા બનાવીએ..


આલુ કેેબેજ પરાઠા વીથ પંજાબી લસ્સી
#goldenapron2#ફેવરેટપરાઠા પંજાબ નો ફેમસ બ્રેક ફાસ્ટ છે.


ભરેલા ભીંડા (Stuffed bhindi recipe in gujrati)
#એપ્રિલ#goldenapron3#week15


મટર પરાઠા વીથ દહીં
#નાસ્તો#ઇબુક૧#વાનગી3


ટોમેટો વેજ પનીર પરાઠા
ટોમેટો લેયર સાથે વેજીસ અને પનીર નું કોમ્બિનેશન છે આ પરાઠા માં. સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે. આમાં જે લોટ બાંધ્યો છે તેના સ્ટફિંગ નાં ભરીએ તો ટોમેટો પ્લેન પરાઠા પણ બહુ સરસ લાગે છે.


મજેદાર રાઈસ
#એપ્રિલ#goldenapron3#week10


વરકી પૂરી
#કાંદાલસણ#એપ્રિલ#goldenapron3#week8


કોર્ન કેપ્સીકમ વીથ લચ્છા પરાઠા:
#ડિનર


આલુ મટર સ્ટફ્ડ પાલક પરાઠા (Aloo Matar Stuffed Palak Paratha Recipe In Gujarati)
#WPR#MBR6#CWM1#Hathimasala#cookpadgujarati#Cookpadindiaઆ પરાઠા બ્રેકફાસ્ટ,લંચ કે ડિનર માં ખાઈ શકાય છે.મેં લોટ માં પાલક ની પ્યુરી નાંખી છે એટલે કલર પણ સરસ લાગે છે અને પૌષ્ટિક પણ થાય છે.


આલુ પરાઠા
#goldenapron3#week 7#potato


ચાઈનીઝ પૌવા બટેટા
#એપ્રિલ#ડિનર


આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
#30minsમોસ્ટલી ડિનર માં બનાવું..


સ્ટફડ પરાઠા (દહીં,ગાજર,બીટ,પાલક)
#ડિનર


શક્કરિયાં સ્ટફ પરાઠા
#સ્ટફ્ડ


પીઝા પરાઠા (Pizza paratha recipe in Gujarati)
#રોટીસ


ફ્લાવર ટોમેટો વીથ પૌવા
#goldenapron3 #week6 #કાંદાલસણ #એપ્રિલ


પરંપરાગત લસણ ની ચટણી
#એપ્રિલ#ડિનર#godenapron3#week4#ચટણી


સ્ટફડ આલુ - ઓનિયન પરાઠા
#માઇલંચમિક્સ પરોઠા અમારા તો ફેવરીટ. આ રીતે ટ્રાય કરજો.


ગ્રીન ચટણી
#એપ્રિલ#ડિનર#goldenapron3#week6


ક્રિસ્પી પુરી
#ડિનર#એપ્રિલ


પેપર આલુ પરાઠા
# ડીનર આલુ પરાઠા આપણે પરાઠા ની અંદર મસાલો ભરી ને બનાવીએ છીએ પણ આમાં બે પરાઠા વણવાના એની અંદર મસાલો સ્પ્રેડ કરવાનો અને બીજુ પરાઠુ ઉપર લગાવી અને વણવા નુ અને શેકવાનુ અને પછી બંને પરાઠા છુટા કરવા ના અને બંને પરાઠા માં મસાલો હોય છે


લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
#PKS

More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12245646
ટિપ્પણીઓ