રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણ માં ખમણેલી દૂધી, ઘઉં નો લોટ, ચણા નો લોટ તેમજ બધા જ મસાલા નાખી મિકસ કરવું.
- 2
ત્યાર બાદ તેમાં મોણ માટે 2 ચમચા તેલ નાખવું. પછી તેની કણક તૈયાર કરવી. જરૂર પડે તો જ કણક બાંધવા માં પાણી નો ઉપયોગ કરવો. નહીં તો દૂધી નું પાણી છૂટતું હોવાથી તેમાં જ લોટ બાંધવો. જેથી મૂઠિયા સોફટ થશે.
- 3
ત્યાર બાદ ઈડલી સ્ટેન્ડ માં પા ભાગ જેટલું પાણી ભરી તેને ગરમ મૂકવું. પછી તને પર જારી મૂકી દેવી. પછી બાંધેલી કણક ના મૂઠિયા વાળતા જવું અને તે જારી પર મૂકતા જવું.૨૦ મિનીટ ગેસ ની ફૂલ આંચ પર રહેવા થવું.
- 4
૨૦ મિનીટ પછી મૂંઠિયા તૈયાર થઈ ગયા હશે. હવે સ્ટેન્ડ નું ઢાંકણ ખોલી મૂઠિયા ને ઠરવા દેવા. ત્યાર બાદ તેના નાના નાના ટુકડા કરવા.પછી એક પેન માં 2 ચમચા તેલ વઘાર માટે મૂકવું.તેલ સહેજ ગરમ થાય એટલે તેમાં રાય જીરૂ નાખવા. પછી તેમાં સહેજ હીંગ અને મીઠા લીમડા પાન નાખવા.
- 5
પછી કાપેલા મૂઠિયા પર આ વઘાર રેડી દેવો અને ઉપર થી તલ અને કોથમરી ભભરાવી દેવા. તેમજ મીઠી અને તીખી બંને ચટણી થી તેને સજાવી સવૅ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
રીંગણ ની ગ્રેવી સાથે ભરેલા બટાકા (Brinjal gravy potato recipe in Gujarati)
મને અને મારી દિકરી ને રીંગણ નથી ભાવતા એટલે હું રીંગણ ની ગ્રેવી બનાવી ને શાક બનાવુ.#માઇઇબુક#Saak and Karish Sheetal Chovatiya -
-
-
-
દૂધી ના થેપલા (dudhi Thepla Recipe In Gujarati)
આજે સવારે ખૂબ જ વરસાદ આવતો હતો. તેથી એમ થયું કે નાસ્તા માં કંઇક ગરમાગરમ અને મસાલેદાર બનાવું .તો દેશી એટલેકે દૂધી,લસણ અને બાજરાના મસાલા Thepla બનાવ્યા .જે ખાવા માં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી હોય છે ,સાથે ઘઉં,ચણાનો લોટ પણ ઉમેર્યો છે એટલે સૌને ભાવે .આ છે કાઠિયાવાડી નાસ્તો. જે સવારે,સાંજે લઈ શકાય. Keshma Raichura -
-
-
-
-
-
તરબુચ ના વ્હાઇટ ભાગ ના મુઠિયા (Watermelon White Part Muthia Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiતરબુચ ના મુઠિયા Ketki Dave
More Recipes
ટિપ્પણીઓ