ઈડલી

Hina Patel
Hina Patel @cook_21827128
Uk

#ચોખા ભાત

ઈડલી

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#ચોખા ભાત

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 300 ગ્રામચોખાનો લોટ
  2. 100 ગ્રામઅડદનો કકરો લોટ
  3. 50 ગ્રામચોખાનો કકરો લોટ
  4. 200 ગ્રામખાટું દહીં
  5. પાણી ખીરું બનાવવા જેટલું લેવું
  6. 2ટી સુપન મીઠું
  7. 1,1/2 ચમચી ઇનો
  8. 100 ગ્રામતુવેર દાળ
  9. 50 ગ્રામઅડદ દાળ
  10. 50 ગ્રામમસૂર દાળ
  11. 50 ગ્રામચણા દાળ
  12. 50 ગ્રામમગ દાળ
  13. 300 ગ્રામટામેટા
  14. 50 ગ્રામઆદુ
  15. 50 ગ્રામઝીણા કારેલા કાપવા
  16. 50 ગ્રામઝીણા રીંગણ કાપવા
  17. 4ફિંગર સાઈઝ સરગવો
  18. 50 ગ્રામલીલા મરચા
  19. તેલ,રાઈ, મેથી હિંગ,લાલ મરચાં વઘાર માટે
  20. હળદળ, ધાણાજીરું, મીઠું ગરમમસલો માપસર લઈ લેવા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પાણી ખીરુ બનાવવા પૂરતું લેવાનું
    બધું મીક્સ કરી ને 30 મિનિટ રાખવાનું, ખીરું ઈડલી સ્ટેન્ડ માં મુકતા પહેલા ઇનો એડ કરવાનો આ ઇઝી રેસીપી છે અને ઈડલી પણ થોડા ટાઈમ માં મસ્ત બને છે જુવો pic.😊

  2. 2

    બધી દાળ બાફી લો વઘાર કરી ટામેટા નાખી બધા મસાલા એડ કરો થોડી વાર શેકવાદો હવે બફાઈ ગયેલી દાળ માં આ મસાલો ઉમેરો પછી એમાં કરેલા,રીંગણ ઉમેરો હવે દાળ ઉકળવા દો 20,25 મિનિટ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hina Patel
Hina Patel @cook_21827128
પર
Uk
મને નવી નવી વાનગી શીખવાનો અને બનાવી ઘરના સભ્યો અને મિત્રો ને ખવડાવવુ બહુ ગમે છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes