રાંધવાની સૂચનાઓ
- 1
ચણા ના લોટ માં રવો દહીં નાખી આખી રાત પલાળવું. સવારે ખીરું હલાવું થોડું પાણી નાખી મિઠું તેમાં eno લીબું ના ફુલ નાખી ખુબ જ હલાવું 5મિનિટ તેમાં ફીણ આવી જાય ત્યાં સુધી હલાવું... પછી ઢોકળીયા માં ગરમ પાણી કરવું ને થાળી માં તેલ લગાવી ખીરું નાખવું 7 મિનિટ થવા દેવું હવે થાળી બહાર કાઢી ઠરવા દેવું ચાકુ થી પીસ કરવા....
- 2
. વઘાર માટે તેલ મૂકી તેમાં રાય, તેલ, લીલું મરચું, કોથમીર, તલ લિમડો નાખવો.. (ખાંડ નાખવી હોઈ તો વઘાર માં થોડું પાણી નાખી તેમાં ખાંડ 1ચમચી નાખી ઉકાળી) ઢોકળા પર વઘાર પાથરવો તયાર છે ખમણ.....( દહીં વગર પણ સારા જ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચણા ના લોટ ના ખમણ (Chana Lot Khaman Recipe In Gujarati)
#MA મમ્મી ના હાથની રસોઈ એવી હોય છે જેનો કોઈ જવાબ હોઈ નહિ,મમ્મી એ આપણા જીવન માં એક અમૃત સમાન છે 😘😘😘🙏 આ વાનગી મધર્સ ડે સ્પેશલ છે. તો મારા તરફથી બધી મમ્મીઓને હેપી મધર્સ ડે... 🙏🙏🙏 Megha Shah -
-
-
-
-
-
-
-
-
ગ્રીન ખમણ
#કુકર#India post 3#goldenapron 5th week recipeલક-પનીર એક ખુબજ સરસ કોમ્બીનેશન છે. જેને મેં ગુજરાત ની આઇકોન એવી વાનગી "ખમણ". માં ઉપયોગ કરીને એક નવી અને હેલ્ઘી રેસીપી કુકરમાં બનાવી છે. asharamparia -
-
ચણા ના લોટ ના ચીલા (Chana Lot Chila Recipe In Gujarati)
#GA4#Week22#Chilaછોટી ભૂખ માટે ને ફટાફટ ત્યાર થી જતા ચીલા કે ઓછી વસ્તુ ને સમય પણ બહુ ઓછો જેમાં ઝટપટ ભુખ ને સંતોષી સકાય એટલે ચણા ના લોટ ના ચીલા જે 10 થી 15 મિનિટ ના સમય માં 3 વ્યક્તિ પેટ ભરી ને પણ જમી લે છે..તો તમે પણ બનાવજો. મારા સાસુ ને તો જ્યારે કંઈ ખાવાનું મન ન થાય કે મોઢે કંઈ લાગતું ના હોઈ ને ત્યારે એને ચીલા જ બહુ ભાવે સો આજે પણ એમને ખૂબ મજા થી ચીલા ની મજા લીધીNamrataba parmar
-
-
સુરતી ખમણ
#સ્ટ્રીટ ખમણ એ સવાર ના નાસ્તો કરવામાં આ ખવાઈ છે, અને જમણવાર માં પણ રાખવામાં આવે છે. નવસારી માં ગલી ગલી એ ખમણ ની લારી જોવા મળે છે. વાટી દાળ ના ખમણ,સાથે સેવ,લીલા મરચા,કઢી, કાંદા એવી રીતે મલે છે. મારા ઘર માં રવિવારે ખમણ નો નાસ્તો હોઈ છે.. તો ચાલો આજે આપણે ખમણ બનાવીએ. Krishna Kholiya -
-
-
-
-
-
-
ચણા ના લોટ ના ખમણ
#RB10આ રેસિપી મારા નણંદ ને બહુજ પ્રિય છે, તેમના માટે એ જયારે આવે ત્યારે અચૂક બનાવું છુ. Bina Talati -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10226235
ટિપ્પણીઓ