સરગવાની સિંગ નું શાક (Drumstick Shak Recipe in Gujarati)

Unnati Desai @unns_cooking
સરગવાની સિંગ નું શાક (Drumstick Shak Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સરગવાને પાણીથી બરાબર ધોઈ તેને મીડિયમ સાઇઝના ટુકડામાં કાપી લો અને બાફી લો. એક બાઉલમાં ચાર ચમચી ચણાનો લોટ અને દહીં ને બ્લેન્ડરથી મિક્સ કરી લો.
- 2
એક પેનમાં તેલ મૂકી રાઈ હિંગનો વઘાર કરી ૨ ચમચી ચણાનો લોટ શેકી લો. લોટ બરાબર શેકાઈ જાય એટલે તેમાં દહીંનું મિશ્રણ એડ કરો તેમાં મીઠું, હળદર, ખાંડ ઉમેરી મિક્સ કરો. જરૂર પ્રમાણે પાણી એડ કરી બાફેલી સરગવાની સિંગો એડ કરો. (ચણાનો લોટ શેકીને લેવાથી શાકની કન્સિશ્ટન્સિ તમે જે રાખી હશે એવી જ રહેશે એ ઘટૃ નહીં થઈ જાય. અહીં તમે લાલ મરચું ઉમેરી શકો છો) સરગવાની સિંગ નું શાક રેડી છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સરગવાની કઢી
#ટ્રેડિશનલ #મિલ્કી સરગવો શરીર માટે ખૂબ ગુણકારી છે. તે સાંધાનાં દુખાવામાં ખૂબ ફાયદાકારક છે. ડાયેટ તથા ન્યૂટ્રીશિયશ ચાર્ટ ફોલો કરતા લોકો તેનું ખાસ સેવન કરે છે. આજે હું સરગવાની કઢી બનાવીશ જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. ઘણા લોકો આ રીતે ઘટ્ટ શાક પણ બનાવતા હોય છે. મારા ઘરમાં આ કઢી બધાને ખૂબ જ પ્રિય છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
તુરીયાં સેવ ગાંઠિયા નું શાક (Turiya Sev Ganthiya Shak Recipe In Gujarati)
#EB#week6#turiya#cookpad#cookpadgujarati#cookpadindia#fam Priyanka Chirayu Oza -
-
-
-
-
લીલા વાલ નું શાક (Green Val Shak Recipe In Gujarati)
#CookpadIndia#CookpadGujarati#lila val nu Shak#Butterbeans/lima beans curry Krishna Dholakia -
કોબીજ બટાકા નું શાક (Kobij Bataka Shak Recipe In Gujarati)
#cookpadIndia#cookpadGujarati#કોબીજ - બટાકા નું શાક Krishna Dholakia -
ટીંડોળા નું શાક (Tindora Shak Recipe In Gujarati)
#cookpadGujarati#CookpadIndia#ટીંડોળા નું શાક Krishna Dholakia -
-
બેસન નું શાક (Besan Shak Recipe In Gujarati)
આ રેસીપી મારી બંને મધર્સનીફેવરિટ છે મારે ત્યાં અવાર નવાર આ રેસિપી બનતી જ રહે છે#cookpadindia#cookpadgujarati#MDC Amita Soni -
-
-
-
-
-
-
આચારી કોળાં નું શાક (Achari Kora Shak Recipe In Gujarati)
#MBR5#My recipe book#Week 5#CookpadIndia#Cookpadgujarati#Pumpkinrecipe#Acharipumpinsabjirecipe#આચારીકોળાંનુંશાક Krishna Dholakia -
ફલાવર બટાકા અને વટાણા નું શાક (Flower Bataka Vatana Shak Recipe In Gujarati)
#cookpadIndia#cookpadGujarati#ફલાવર,બટાકા અને વટાણા નું શાક Krishna Dholakia -
સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#drumstick Neeru Thakkar -
સરગવા નું શાક (Saragva Shak Recipe In Gujarati)
#EB#Week6#cookpadindia#cookpadgujaratiMy ebookPost3 Bhumi Parikh -
-
-
સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#EB 6# week 6સરગવો ડાયાબિટીસ અને સાંધાનો દુખાવો રહેતો હોય તેવા લોકો એ ખાવો જોઈએ. Sugna Dave -
-
સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#EBWeek6કેલ્શિયમનો મોટો સ્તોત્ર તરીકે સરગવાને ઓળખવામાં આવે છે. આ ઉપરાંત સરગવામાં આયર્ન, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ ની માત્રા પણ ખૂબ જ સારા પ્રમાણમાં છે તેમજ સરગવાનાં એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંગલ, એન્ટી વાયરલ ગુણ છે તેમજ પ્રોટીન પણ ભરપૂર માત્રામાં છે આવા ગુણકારી સરગવાનો ઉપયોગ રેગ્યુલર કરવો જોઈએ. Ranjan Kacha -
કાજુ કારેલા નું શાક (Kaju Karela Shak Recipe In Gujarati)
#MVF#kajukarela#kajukarelasabji#cookpadgujarati Mamta Pandya -
-
More Recipes
- સ્પેશિયલ ગુજરાતી થાળી (Special Gujarati Thali Recipe In Gujarati)
- સમર સ્પેશિયલ ગુજરાતી થાળી (Summer Special Gujarati Thali Recipe
- કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
- પોટેટો ચિપ્સ (Potato Chips Recipe In Gujarati)
- સ્ટફ્ડ દાળ ઢોકળી (Stuffed Dal Dhokli Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15162525
ટિપ્પણીઓ