ઈનસ્ટન્ટ કેક

Kruti Naik
Kruti Naik @cook_22639336
United States Of America

ફ્રેંચ વેનિલા ચોકલેટ કેક
My First Time Baking😃

ઈનસ્ટન્ટ કેક

ફ્રેંચ વેનિલા ચોકલેટ કેક
My First Time Baking😃

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1પેકેટ ઈનસ્ટન્ટ કેક (૪૦૦ ગ્રામ)
  2. 1 કપદુઘ
  3. 5 ચમચીબટર
  4. 3ઈંડા
  5. ડેકોરેશન માટે
  6. ૪૦૦ ગ્રામ ચોકલેટ (મન પસંદ)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પ્રથમ એક બાઉલમા બઘા ઘટકો ભેગા કરી લો.બટરને મેલટ કરી ઉમેરવું.

  2. 2

    ત્યારબાદ રવોય/બોસની મદદથી ૫ મિનીટ માટે બીટ કરી લેવું.

  3. 3

    કેક પેનમાં બટર લગાવી લેવું.

  4. 4

    ત્યારબાદ બીટ કરેલુ મિક્ષણ કેક પેન પાથરી ૨/૩ વાર ટેપ કરી લેવું જેથી મિક્ષણમાં રહેલી હવા નીકડી જાય.

  5. 5

    ઓવનને ૩૫૦ડિગરી પર પ્રીહીટ કરી લેવું.કેક પેનને ઓવનમાં ૩૦ થી ૩૫ મિનીટ માટે મુકી બેક કરી લેવી.

  6. 6

    બેકિંગ સમય પૂરો થયા બાદ કેક પેનને ઓવનમાંથી બહાર કાઢી લય ૧૫/૨૦ મિનીટ માટે ઠંડી પડવા દેવી.

  7. 7

    ઠંડી પડશે એટલે કેક આપો આપ કેક પેનની સાઈડસ છોડી દેશે.એ કેક બરાબર બેક થયાની નિશાની છે.

  8. 8

    કેક ને પલેટમાં અનમોલડ કરી લેવી.

  9. 9

    કેકને મનપસંદ રીતે ડેકોરેટ કરી લો.

  10. 10

    સપોનચી કેક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kruti Naik
Kruti Naik @cook_22639336
પર
United States Of America

Similar Recipes