વડા (Vada recipe in Gujarati)

Amita Vadgama
Amita Vadgama @cook_20084183

આ વડા ને અમારે તઇ કણકી કોરમાં વડા ક છે અને શીતળા સાતમે બનાવાય છે.

વડા (Vada recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

આ વડા ને અમારે તઇ કણકી કોરમાં વડા ક છે અને શીતળા સાતમે બનાવાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15મિનિટ
  1. 2 વાટકીકણકી
  2. 1/2 વાટકીચના દાળ
  3. 1/2 વાટકીતુવેર દાળ
  4. 1લીલું મરચું
  5. 1ટુ કડો આદુ
  6. 1 ચમચીલાલ મરચું
  7. 1 ચમચીહળદર
  8. સ્વાદમુજબ મીઠુ
  9. નાની ચમચીસોડા

રાંધવાની સૂચનાઓ

15મિનિટ
  1. 1

    કણકી, ચના દાળ, તુવેરદાલ, 2કલાક છાસ માં પલાળી, થોડું મોટું દળી લેવું પછી 6 થી7 કલાક આથો લાવો, પછી બધા મસાલા અને સોડા નાખી ને વડા બનાવવા, ગોલ્ડન કલર ના થાય તઇ સુધી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Amita Vadgama
Amita Vadgama @cook_20084183
પર

Similar Recipes