ચમ ચમ ચાટ (cham cham chat Recipe In Gujarati)

#goldenapron3
#week -14
# ડિનર
આ ચાર્ટ માટે શૂપ ના બનાવ હોય તો ચટણીમાં પણ ચાર્ટ બનાવી શકાય. જેમકે ખજૂર આમલીની ચટણી અને લસણની ચટણી ગ્રીન ચટણી મા પણ ખુબ સરસ લાગે છે.
એકવાર જરૂર ટ્રાય કરજો😋😋
ચમ ચમ ચાટ (cham cham chat Recipe In Gujarati)
#goldenapron3
#week -14
# ડિનર
આ ચાર્ટ માટે શૂપ ના બનાવ હોય તો ચટણીમાં પણ ચાર્ટ બનાવી શકાય. જેમકે ખજૂર આમલીની ચટણી અને લસણની ચટણી ગ્રીન ચટણી મા પણ ખુબ સરસ લાગે છે.
એકવાર જરૂર ટ્રાય કરજો😋😋
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ અડદની દાળને બેથી ત્રણ કલાક પલાળી રાખવી. ત્યારબાદ મિક્સરમાં ક્રશ કરીને તેનું ખીરું બનાવી લેવું. ખીરામાં નમક નાખીને ખૂબ હલાવો. રેડી છે ખીરુ.
- 2
સૌપ્રથમ બટાકાને બાફી લેવા ત્યારબાદ બટાકાને મેશ કરી લેવા. બટેકા માં ભાત, ગરમ મસાલો, ખાંડ, લીંબુ, આદુ મરચાં કોથમરી ફુદીનાની પેસ્ટ અને નિમક એડ કરી દેવું. બટેકા નું સ્ટફિંગ રેડી છે.
- 3
હવે તેના ગોળ વડા બનાવવા. હવે તે વડાને ખીરુ માં એડ કરીને તેલમાં તળી લેવા. રેડી છે ચમચમ વડા ને તમે ચટણી સાથે પણ ખાઈ શકો.
- 4
હવે આપણે ચાટ માટે ચૂપ બનાવીશું. સૌપ્રથમ ટામેટાને બાફી લેવા બફાઈ ગયા બાદ તેને બ્લેન્ડરથી ક્રશ કરી લેવું. ક્રશ કરીને તેને ગાળી લેવું.
- 5
હવે આપણે સુપ વઘાર કરી. તેના માટે એક પેનમાં આપણે ઘી લેશું ઘી ગરમ થાય તેમાં લવિંગ અને તજ નાખીશું પછી ટમેટાની પ્યુરી નાખી શું.
- 6
હવે તેમાં મસાલા એડ કરીશું લાલ ચટણી, ખાંડ, નિમક, સંચળ એડ કરીશું. રેડી છે શું.
- 7
હવે આપણે ચમ ચમ ચાર્ટ બનાવી શું. વડા ને બે હાથની વચ્ચે દબાવીને પ્લેટમાં મૂકવું, પછી તેના પર સુપ એડ કરવું અને ડુંગળી ટામેટા સેવ એડ કરવી. રેડી છે ચમ રેડી છે ચમ ચમ ચાર્ટ. 😋😋
Similar Recipes
-
રોટલીના પાતરા(Rotli na patra recipe in gujarati)
# પરાઠા એન્ડ રોટી.# આ રોટલીના પાતરા ટેસ્ટમાં ખુબ સરસ લાગે છે. મારા બાળકોને ખૂબ ભાવે છે. એકવાર જરૂર ટ્રાય કરજો JYOTI GANATRA -
વેજ પરાઠા રોલ😋😋(veg paratha roll recipe in gujarati)
#મોમ મારું બાળક વેજીટેબલ ખાતો નથી. હું આવી રીતે કાંઈક નવું કરીને ખવડાવું છું જેથી તે સારી રીતે વેજીટેબલ ખાઈ લે છે અને તેને ખબર પણ પડતી નથી કે મેં વેજીટેબલ ખાધું. હું રેગ્યુલર રોટલી, ભાખરી, થેપલા,પરોઠા માં દુધી આવી રીતે ખવડાવું છું. એકવાર ટ્રાય કરજો ટેસ્ટમાં સારું લાગે છે. JYOTI GANATRA -
બટર આલુ પરોઠા
#૨૦૧૯બટર આલુ પરોઠા ટેસ્ટ માં બહુ જ સરસ બનાવ્યા છે એકવાર જરૂર થી ટ્રાય કરજો. Urvashi Mehta -
અવનવી ચટણી 10
#ચટણી#ઇબૂક૧#૩૧હાલ ચટણી વિક ચાલે છવા તો આપડે આજે વિવિધ ચટણી ઓ બનાવીસુ. ગ્રીન ચટણી 2 પ્રકાર ની, ટોમેટો ચટણી 2 પ્રકાર ની.લાલ મરચાં ની ચટણી, વેજ.ચટણી, ફ્રુટ ચટણી, બીટ ની ચટણી,ખજૂર ની ચટણી.કોથમીર ની ચટણી Namrataba Parmar -
-
ઘુઘરાં ની ચાટ
#માસ્ટરક્લાસચાટ દરેક ની ફેવરિટ હોય છે. આજે મેં ડિફરન્ટ ચાટ બનાવી છે. લીલવા ના ઘુઘરાં ની ચાટ. તમે પણ ટ્રાય કરો ખુબ ભાવશે.. Daxita Shah -
લીલી મેથી અને કોબીજની આચારી ચટણી (Lili Methi Cabbage Achari Chutney Recipe In Gujarati)
આ રેસિપી એકદમ યુનિક છે અને ટેસ્ટ મા પણ ખુબ જ સરસ છે. આ ચટણીમાં મેં ingredients used કર્યા છે તે યુઝ કરીને સેમ તમે ચટણી બનાવો તો તમે પણ નહીં માનો કે આ ચટણી આટલી બધી ટેસ્ટી બને? તો પ્લીઝ ફ્રેન્ડ એકવાર જરૂરથી ટ્રાય કરજો કરજો ને કરજો. Nirali Dudhat -
-
રસિયા ભાત (rasiya Rice recipe in gujarati)
#ભાત👉 જો બપોરે ભાત વધ્યા હોય તો સાંજે નાસ્તામાં બાળકોને કરી દેવાય. ટેસ્ટમાં બહુ સરસ લાગે છે. એકવાર જરૂર ટ્રાય કરજો. ઉપરથી ચીઝ નાખશો એટલે બાળકો ખાવાના જ છે. JYOTI GANATRA -
-
-
-
-
બેસન ચટણી/ કઢી(besan kadhi recipe in gujarati)
બજારમાં ગાંઠીયા સાથે આ કઢી આપવામાં આવે છે આ ચટણી તમે ગાંઠીયા કે ભજીયા સાથે ખાઈ શકો છો Megha Bhupta -
ઝાલ મુરી
વેસ્ટ બેંગોલ ની વાનગી "ઝાલ મુરી" ગુજરાતી ની ભેળ કરતા અલગ હોય છે જે ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે એકવાર જરૂર થી ટ્રાય કરજો.#goldenapron2#post6 Urvashi Mehta -
પનીર ચીલા (Paneer Chila Recipe in Gujarati)
#EB#Week 12 આજે મે પનીર ચીલા બનાવ્યા છે પનીર ચીલા નાસ્તામાં પણ બનાવી શકાય છે અને રાત્રે ડિનરમાં પણ બનાવી શકાય છે આ રીતે જરૂર એકવાર ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી લાગે છે પનીર ચીલા. Chandni Dave -
બાજરી ના વડા
"બાજરી ના વડા " ચા સાથે ખાવા ની મજા માણો અને આ વડા છ દિવસ સુધી ખાઈ શકાય. એકવાર જરૂર થી ટ્રાય કરજો. ⚘#ઇબુક#Day21 Urvashi Mehta -
રાજસ્થાની ખોબા રોટી
#goldenapron2#post10રાજસ્થાની લોકો નાગ પાંચમ દિવસે આ ખોબા રોટી બનાવે છે જે લસણ ની ચટણી કે ચા સાથે બહુ જ સરસ લાગે છે એકવાર જરૂર થી ટ્રાય કરજો. Urvashi Mehta -
-
આલુ ટિક્કી બ્રેડ ચાટ (Alu Tikki Bread Chat Recipe In Gujarati)
# ડિનર#goldenapron3#week 2 Riddhi Sachin Zakhriya -
દહીં વડા ચાટ (Dahi vada chat recipe in Gujarati)
#વિકમીલ૧#દહીં વડા અડદની દાળને પલાળી, પીસીને તેમાંથી વડા બનાવીને કોથમીર ચટણી, આમલીની ચટણી અને દહીં નાખીને ટેસ્ટી ચાટ બનાવી છે, આ દહીં ભલ્લે ચાટ તરીકે પણ ઓળખાય છે. Harsha Israni -
બેસન કઢી
#goldanapron3#week1કઢી માં ચણા નો લોટ ઓછો હોય છે પણ આજે મેં ચણા નો લોટ વધારે લીધો છે જેથી ચટણી તરીકે ઉપયોગ માં લેવાય અને આ કઢી એકદમ ટેસ્ટી લાગે છે એકવાર જરૂર થી ટ્રાય કરજો. Urvashi Mehta -
પ્લેન ઢોંસા (Plain Dosa recipe in Gujarati)
#goldenapron3#week1ચોખા ના ઢોંસા બહાર જેવા ક્રિસ્પી અને સ્વાદિષ્ટ બને છે એકવાર જરૂર થી ટ્રાય કરજો. Urvashi Mehta -
લસણ પાપડ શાક
લસણ પાપડ નુ શાક બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનાવ્યું છે આ એકદમ સરળ રેસીપી છે એકવાર જરૂર થી ટ્રાય કરજો. ⚘#ઇબુક#Day26 Urvashi Mehta -
-
ઓટ્સ મેગી મસાલા ઢોંસા (Oats Maggi Masala Dosa recipe in Gujarati)
ઓટ્સ મેગી મસાલા ઢોંસા સ્વાદ માં બહુ જ સરસ લાગે છે. એની સાથે સાંભાર ચટણી સલાડ આવે એટલે ટેસ્ટી ટેસ્ટી ઢોંસા....મને તો બહું ભાવ્યા...એકવાર જરૂર થી ટ્રાય કરજો !#ઓટ્સમેગીમસાલાઢોંસાવીથસાંભારચટનીસલાડ#MaggiMagicInMinutes#Collab Urvashi Mehta -
દાબેલી ચાટ
#ડિનરદાબેલી ચાટ એકદમ ટેસ્ટી બની છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
-
-
સાઉથ ઇન્ડિયન બ્રેકફ્રાસ્ટ (south Indian Breakfast Recipe In Gujarati)
#પોંન્ગાલ, ઈડલી & ઢોસા#ભાત. JYOTI GANATRA
More Recipes
ટિપ્પણીઓ