પાણી પુરી (Pani puri in gujrati)

Reena Gatha
Reena Gatha @cook_19761431
શેર કરો

ઘટકો

  1. 100ગામ બટેટા
  2. 100ગામ દેશી ચણા
  3. 1પણી કોથમીર
  4. 1પણી ફોદીનો
  5. 3 નંગલીલા મરચાં
  6. 1 નંગલીબુ
  7. 1 ચમચીસંચળ
  8. સવાદ અનુસાર મીઠું
  9. 1 ચમચીલાલ મરચું પાવડર
  10. 50ગામ આંબલી
  11. 100ગામ ગોળ
  12. 1 ચમચીધાણા જીરું પાવડર ચમચી
  13. 1પેકેટ પુરી
  14. 3 નંગડુંગળી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ચણા ને 8કલાક સુધી પાણી મા પલાલી રાખો પછી ચણા બટેટા કુકર માં બાફી લો પછી તેમાં લાલ મરચું પાવડર મીઠું નાખી મીક્સ કરી દો જીણી સમારેલી કોથમીર નાખી મીક્સ કરી દો

  2. 2

    કોથમીર ફોદીનો લીલા મરચાં સુધારીને સવાદ અનુસાર મીઠું લીંબુ નાખી તેમાં મીક્સચરમા પીસી નાખો ને ગરણી થી ગાલીનાખો સંચળ પાવડર નાખો ને 2 કલાક સુધી ફીઝ મા રાખો

  3. 3

    આંબલી ને ગોળ સાથે કુકર માં બાફી લો પછી ચારણી મા ચાલી લો જે પલ્પ નીકડે તેમાં સવાદ અનુસાર મીઠું ધાણા જીરું લાલ મરચું નાખી મીક્સ કરી દો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Reena Gatha
Reena Gatha @cook_19761431
પર

ટિપ્પણીઓ

Similar Recipes