પાણી પૂરી (Pani Puri Recipe In Gujarati)

Sheetal Mojidra
Sheetal Mojidra @cook_21891073
શેર કરો

ઘટકો

  1. 1 કપસૂજી
  2. ૧/૪ કપ મેંદો
  3. ૧/૨ કપ પાણી (નવશેકું પાણી)
  4. મીઠું
  5. મસાલા માટે બાફેલાં બટાકાં, ચણા
  6. ધાણા, ફૂદીના, મરચાં ની ચટણી
  7. 1 ચમચીવાટેલું જીરું
  8. 3 ચમચીસંચર
  9. 1 ચમચીમીઠું
  10. 2 ચમચીચાર્ટ મસાલો
  11. 3 નંગલીંબૂ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૂજી, મેંદો મિક્સ કરી લો. હુફાળા પાણી થી લોટ બાંધી લો. લુવા બનાવી લો.

  2. 2

    અંદાજે ૧૦૦ નગ થાય છે. બધી એક સાથે વાણી લો. તેને પ્લાસ્ટિક પર મૂકવી. તેલ ગરમ કરી પૂરી નો ઉપર નો ભાગ ઉપર રહે તે રીતે પુરી નાખવી જેથી બધી ફૂલસે.

  3. 3

    ૩ ગ્લાસ પાણી માં જીરું, ધાણા મરચાં ફુદીના ની ચટણી, સંચાર, મીઠું, લીંબૂ નાખી પાણી તૈયાર કરી લો.

  4. 4

    બટેકા, ચણા માં મીઠું, લીલાં ધાણા નાખી મસાલો તૈયાર કરી લો.પ્લેટ માં સજાવી લો અને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sheetal Mojidra
Sheetal Mojidra @cook_21891073
પર

ટિપ્પણીઓ

Similar Recipes