રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધીને ખમણી લેવાની પછી તેને એક બાઉલમાં લો પછી તેની અંદર એક વાટકો ઘઉં નો લોટ નાખો પછી તેની અંદર એક વાટકી બાજરીનો લોટ નાખો પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખો લીંબુ નાખો અડધી ચમચી પછી એક ચમચી મરચાની ભૂકી નાખો એક ચમચી હળદર નાખો અને અડધી ચમચી સાજીના ફૂલ નાખી પછી પાણી વડે લોટ બાંધી લો
- 2
પછી લોટના મુઠીયા વાડી અને ઢોકળીયામાં તેને બાફી લો.બફાઈ જાય પછી તેના નાના પીસ કરી અને બે ચમચી તેલ મૂકી એક કડાઈ ની અંદર પછી તેમાં અડધી ચમચી રાઈ જીરુ અને એક ચમચી તેલ નાખી અને અડધી ચમચી મરચાંનો ભૂકો નાખી અને અડધો ગ્લાસ પાણી નાંખી વઘાર કરો પછી તેમાં મૂઠિયાં ના બકા નાખી દો પછી ગરમાગરમ સર્વ કરો
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
-
-
-
-
દુધી ના મુઠીયા
#goldenapron2#week1#gujaratતમે પણ બનાવો દુધી ના મુઠીયા કે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવામાં પણ ખૂબ જ સરળ છે. Mita Mer -
-
-
દુધી નાં મુઠીયા
#cookpadturns3અમારાં ઘરે મારા દિકરા ને બાફેલા મુઠીયા ગમે છે તૌ મે આજે આ શેપ મા બનાવ્યા તૌ ખુશ થઈ ગયો happy birthday Cookpad 🎂🎂 Daksha Bandhan Makwana -
દુધી ના મુઠીયા (Dudhi Muthiya recipe in Gujarati) (Jain)
#GA4#WEEK21#DUDHI#COOKPADGUJRATI#COOKPADINDIA મુઠીયા એ ગુજરાતી ઘરમાં બનતું એક ફરસાણ છે આ ફરસાણ વર્ષો થી બધાને ઘરે બનાતું આવે છે. જે ખૂબ જ ઓછી સામગ્રી થી અને ફટાફટ તૈયાર થઇ જાય છે. Shweta Shah -
મેથી ના મુઠીયા(Methi muthiya recipe in Gujarati)
#ga4#week2બધા ગુજરાતીના ઘર નું રાત નું મનપસંદ ભાણુ મુઠીયા. Shruti Hinsu Chaniyara -
-
-
-
-
-
-
-
-
દુધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe in Gujarati)
#GA4#Week21#bottle gourd મેં મલ્ટીગ્રેઇન દુધી ના મુઠીયા બનાવ્યા છે મારા ઘરમાં આ મુઠીયા ચા સાથે બધાને બહુ ભાવે છે.. મેથી ની જગ્યાએ પાલક નાખીને બનાવ્યા છે મારા ઘરમાં છોકરાઓને મેથી ઓછી ભાવે છે Payal Desai -
દુધી ના મુઠીયા (Dudhi Na Muthiya Recipe In Gujarati)
#trend3#week3#Gujarati# વાનગી નંબર 3# દુધી ના મુઠીયા Pina Chokshi -
મેથીના મુઠીયા
#શિયાળાદુધી ના મુઠીયા તો સૌ કોઈ ખાધા જ હોય છે હવે બનાવો શિયાળામાં મેથીના મુઠીયા Mita Mer -
-
દુધી રીંગ મુઠીયા
સામાન્ય રીતે આપણે ટ્રેડિશનલ મુઠીયા તો બનાવતા હોય છે અહીં મેં એ જ મુક્યા છે પરંતુ થોડો સેઈપ માં ફેરફાર કરીને અહીં બનાવ્યા છે જે સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે અને ખૂબ જ હેલ્ધી પણ છે#goldenappron#post 23 Devi Amlani -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12310521
ટિપ્પણીઓ