દુધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe in Gujarati)

Payal Desai
Payal Desai @cook_26195470
Kalyan

#GA4
#Week21
#bottle gourd
મેં મલ્ટીગ્રેઇન દુધી ના મુઠીયા બનાવ્યા છે મારા ઘરમાં આ મુઠીયા ચા સાથે બધાને બહુ ભાવે છે.. મેથી ની જગ્યાએ પાલક નાખીને બનાવ્યા છે મારા ઘરમાં છોકરાઓને મેથી ઓછી ભાવે છે

દુધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe in Gujarati)

#GA4
#Week21
#bottle gourd
મેં મલ્ટીગ્રેઇન દુધી ના મુઠીયા બનાવ્યા છે મારા ઘરમાં આ મુઠીયા ચા સાથે બધાને બહુ ભાવે છે.. મેથી ની જગ્યાએ પાલક નાખીને બનાવ્યા છે મારા ઘરમાં છોકરાઓને મેથી ઓછી ભાવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 લોકો
  1. 1 નંગદુધી
  2. ૨-૩ નંગલીલા લસણની કળી
  3. પાલક બારીક કાપેલી
  4. 1 ચમચીલાલ મરચા પાઉડર
  5. 1 ચમચીહળદર પાઉડર
  6. 1 ચમચીધનિયા પાઉડર
  7. 1/2 ચમચીહિંગ
  8. 2 ચમચીદહીં
  9. 1/2 કપકોથમીર
  10. 1/2 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  11. 1 કપઘઉંનો જાડો લોટ
  12. 2 કપઘઉંનો બારીક લોટ
  13. ૧ કપબાજરીનો લોટ
  14. 1 કપજુવાર નો લોટ
  15. 2 ચમચીખાંડ
  16. 1 ચમચીલીંબુનો રસ
  17. 1 ચમચીદહીં
  18. મીઠું સ્વાદાનુસાર
  19. તેલ
  20. વઘાર માટે
  21. 4-5 ચમચીતેલ
  22. 2-3 ચમચીરાઈ
  23. 4 ચમચીસફેદ તલ
  24. ૭-૮લીમડાના પાન
  25. 1/4 ચમચીહિંગ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ દુધી ને લઇ છાલ ઉતારી અને છીણી નાખો

  2. 2

    પાલક લીલું લસણ બારીક કાપી લો

  3. 3

    દૂધીનું પાણી કાઢી લો એમાં બધા મસાલા એડ કરો

  4. 4

    મસાલા મિક્સ કરી અને બધા લોટ ઉમેરો ઉપરથી તેલનું મોણ નાખો

  5. 5

    ને લોટ બાંધો પછી હાથ માં થોડું તેલ લઈને તેના મુઠીયા વાળો

  6. 6

    કડાઈમાં પાણી મુકી ગરમ થવા દો થાળીમાં તેલ લગાવી મુઠીયા બાફી લો

  7. 7

    20થી 25 મિનિટ થવા દો વચમાં ચાકુની મદદથી ચેક કરો

  8. 8

    થઈ ગયા પછી મુઠીયા ઠંડા પડે પછી તેને નાના નાના કાપી લો

  9. 9

    કડાઈમાં તેલ, રાઈ, તલ, લીમડાના પાન મૂકી અને મુઠીયા માં વઘાર કરો પરથી કોથમીરનું ગાર્નિશિંગ કરો

  10. 10

    તૈયાર છે મુઠીયા આને તમે કેચપ,, દહીં અથવા ચા સાથે બહુ ફાઇન લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Payal Desai
Payal Desai @cook_26195470
પર
Kalyan
મને cooking નો બહુ શોખ છે..
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes