રાજભોગ ડ્રાયફ્રુટ લસ્સી

kinjal mehta
kinjal mehta @cook_20923780
શેર કરો

ઘટકો

  1. અઢીસો ગ્રામ દહીં
  2. 1 વાટકીરાજભોગ લસ્સી પાવડર
  3. 2કાજુ
  4. 2બદામ
  5. ટુકડાત્રણ-ચાર બરફના
  6. ગાર્નીશિંગ માટે...
  7. કાજુ બદામની કતરણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    અઢીસો ગ્રામ દહી લઇ તેમાં ૧ વાટકી રાજભોગ મિક્સ પાઉડર ઉમેરવો

  2. 2

    ત્યારબાદ તેમાં ત્રણ ચાર બરફના ટુકડા નાખી તેને હાથ બ્લેન્ડરથી સરખી રીતે મિક્સ કરવું જ્યાં સુધી બધુ એક સરખી રીતે મિક્સ ન થઈ જાય તથા ઘટ્ટ બની જાય ત્યાં સુધી મિક્સ કરવું.

  3. 3

    ત્યાર બાદ એક ગ્લાસમાં તેને લઈને ઉપર કાજુ બદામની કતરણ ગાર્નિશિંગ કરો અને થોડીવાર માટે ફ્રીઝમાં રાખી દેવું. તો તૈયાર છે ઉનાળાની ઠંડી લસ્સી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
kinjal mehta
kinjal mehta @cook_20923780
પર

ટિપ્પણીઓ (2)

Rashmi Pithadia
Rashmi Pithadia @cook_20765378
તમારી સરસ લસ્સી બની છે એવી મેં પણ બનાવી

Similar Recipes