પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati)

Kajal Mankad Gandhi @cook_26378136
પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા મગ ની દાળ ને ચોખા ને 3 4 કલાક પલાળી રાખવા ને ત્યાર બાદ તેને મિક્સર માં નાખી તેમાં લીલા મરચા, આદુ, લસણ, મીઠું, ચાટ મસાલો, હળદર, લાલ મરચું,મીઠું બધું નાખી ને ક્રશ કરી ને પેસ્ટ જેવું બનાવી લેવું
- 2
હવે આ મિશ્રણ ને સાઇડ માં રાખી ને એક કડાઈ માં 2 ચમચી તેલ મૂકી તેમાં આદુ લસણ ની પેસ્ટ નાખી ને સાંતળવું. અને ત્યારબાદ તેમાં કેપ્સીકમ, ડુંગળી, મકાઈ, ગાજર, મીઠું બધું નાખી ને થોડું સાંતળવું..
- 3
હવે ઠંડુ પડે એટલે તેમાં ખમણેલું પનીર નાખી ને સરખું મિક્સ કરી લેવું.. હવે એક ગરમ તવા ઉપર પેલા મગ દાળ નુ ખીરું ઢોસા ની જેમ પાથરવું પછી તેમાં આ સ્ટફિંગ ભરી ને એક બાજુ વાળી ને બંને બાજુ સરખું સેકી લેવું અને તેને લીલી ચટણી અથવા સોસ સાથે ખાઈ ને આનંદ માણવો....🤗🤗🤗
Similar Recipes
-
-
-
-
-
-
-
પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati)
#EB#week12ચીલા એ એક પ્રકાર ની પેન કેક છે. એમાં બેસન, મગ ની દાળ ના ચીલા ફેમસ છે.અને સ્ટફિંગ મા અલગ-અલગ વેજીટેબલ એડ કરી ને છીણેલુ પનીર ઉમેરી ને તૈયાર થાય છે.સામાન્ય રીતે ચીલા ને બ્રેકફાસ્ટ, ડિનર મા લેવાય છે. ચીલા ખુબ જ હેલ્થી ને લાઇટ રેસીપી છે. Helly shah -
-
પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati)
#EB#week12આજે મે પનીર ચીલા બનાવ્યા,આ ચીલા ને તમે નાસ્તા મા કે જમવામા પણ લઈ શકો છો ખુબ જ ટેસ્ટી લાગે છે તમે પણ આ રીતે બનાવી જુઓ Arpi Joshi Rawal -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પનીર સ્ટફ્ડ મગની દાળ ના ચીલા
#EB#Week12#FD મગની દાળના ચીલા એ ખુબજ હેલ્થી અને ન્યુટ્રીશનથી ભરપુર છે. સાઉથ ઇન્ડિયન ઢોસા કરતા પર વધુ પ્રોટીનયુક્ત એવી આ વાનગી બ્રેકફાસ્ટ માટે સૌથી ઉત્તમ ઉપાય છે Payal Sachanandani (payal's kitchen) -
-
-
પનીર ચીલા (Paneer Chila Recipe in Gujarati)
#EB#cookpadindia#cookpadgujratiWeek 12#paneer Chila Tulsi Shaherawala -
-
-
પાલક પનીર ચીલા (Palak Paneer Chila Recipe In Gujarati)
#RC4#CookpadIndia#Cookpad_gujaratiપાલક અને પનીરનું મિશ્રણ એટલે ફક્ત ભવ્યતા નહીં, પણ પૌષ્ટિક્તા પણ વધુ ગણાય. તે ઉપરાંત તેનું મિશ્રણ સ્વાદ, સુગંધ અને બંધારણ રીતે પણ ઉત્તમ છે. પાલક અને પનીર બંને સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે.પરંતુ આજે આપણે સબ્જી નહિ પરતું પાલક પનીર ની જ સામગ્રીનો જ ઉપયોગ કરીને ચીલા બનાવ્યા છે.જે ખાવામાં પણ ખુબ સ્વાદિષ્ટ લાગે છે. ઘણી મમ્મીઓ એ વાતને લઈને ટેન્શનમાં રહ્યા કરતી હોય છે કે અંતે તે પોતાના બાળકના લંચબોક્સમાં એવું તો શું બનાવી આપે જે તેમનું બાળક ફિનિશ કરી દે અને સ્વાસ્થ્ય પણ સારું રહે. તો તેના માટે બનાવો પાલક પનીર ચીલા.જે પનીર અને પાલક ને લીધે પૌષ્ટિક પણ છે અને બાળકો ચટણી અને કેચપ સાથે શોક થી લંચબોક્સ ચોક્કસ થી ફિનિશ કરી આવશે. Komal Khatwani -
-
ગાલીક ચીલી સેઝવાન પનીર ચીલા (Garlic Chili Schezwan Paneer Chila Recipe In Gujarati)
#EB#Week12 Bhagyashreeba M Gohil
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15335598
ટિપ્પણીઓ (4)