ચોખા નાં પૌવા નો ચેવડો (Poha Chiwda Recipe In Gujarati)

Ekta Niral Ruparel
Ekta Niral Ruparel @cook_21204299
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1મોટું બાઉલ ચોખા નાં સફેદ તડેલ પૌવા
  2. 1બાઉલ માંડવી નાં બી
  3. 1 ચમચીકાચી વરીયાડી
  4. 1 ચમચીતલ
  5. 1-2લાલ સુકા મરચા
  6. 1પાન તજ પત્ત।
  7. 1 ચમચીહળદર
  8. 2 ચમચીલાલ મરચા ની ભુકી
  9. 3 ચમચીખાંડ નો ભુકો
  10. નિમક સ્વ।દ અનુસાર
  11. 2 ચમચીકાડી દ્।ક્ષ
  12. 1 નાની વાટકીકાજુ, બદામ
  13. 3 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મોટી હલવાઈ માં તેલ ગરમ થાય અેટલે તેમાં તલ,વરીયાડી,તજ પત્ત।,લાલ મરચું નાખી હલાવો

  2. 2

    હવે તેમાં પૌવા નાખી મરચું,મિઠું હળદર,ખાંડ,બી ઉમેરી મિક્સ કરો,પછી ડ્।યફુટ અને દ્।ક્ષ નાં નાના કટકા કરી ઘી માં સેકી આ મિશ્રણ માં ઉમેરી મિક્સ કરી અેક બાઉલ માં કાઢો.તૈયાર છે સ્વ।દિષ્ટ ચેવડો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ekta Niral Ruparel
Ekta Niral Ruparel @cook_21204299
પર

ટિપ્પણીઓ

Similar Recipes