ડ્રાયફ્રુટ ચેવડો (Dryfruit Chevdo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
તેલ ગરમ કરવું
સૌથી પહેલાં ૧. કાજુ ધીમી આંચે તળો ૨. બદામ તળો ૩. કિસમિસ ફુલે અેવી રીતે (કડક) તળો. ૪.માંડવી નાં દાણા તળો ૫.દાળીયા ની દાળ સોનેરી થાય અેવુ તળો - 2
હવે તેલ અેકદમ ગરમ કરો.અને ચોખા નાંપૌવા તળો. ત્યાર બાદ નાયલોન પૌવા તળો
- 3
ગેસ બંધ કરી.ગરમ તેલ માં અેક નાની ગરણી માં તલ અને વરીયાળી તળી લો..
- 4
બધી જ તળેલી વસ્તુ ભેગી કરી મીઠું હળદર મરચું ધાણાજીરુ ખાંડ ગરમ સંચળ મરી આમચુર તલ અને વરીયાળી ઉમેરી અેકદમ મીક્ષ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
નાયલોન પૌવાનો ચેવડો (Nylon Poha Chevdo Recipe In Gujarati)
#DFTઆ ચેવડો દરેકના ઘરમાં દિવાળીમાં બને છે. આ ચેવડો શેકીને બનાવવામાં આવે છે તેથી ખાવામાં પણ તે હળવો હોય છે. Vaishakhi Vyas -
-
-
ડ્રાયફ્રુટ ચીકી (Dryfruit Chiki Recipe In Gujarati)
#GA4#Week18એકદમ બહાર જેવી જ ક્રિસ્પી પરફેક્ટ માપ સાથે આ ડ્રાયફ્રુટ ચીકી મે ઘરે બનાવી છે જે આ શિયાળાની ઋતુમાં ખૂબ પૌષ્ટિક આહાર કહેવામાં આવે છે. Komal Batavia -
પૌવા નો ચેવડો(Pauva Chevdo Recipe in Gujarati)
#GA4 #Week9 દિવાળી સ્પેશિયલ પૌવા નો ચેવડો Jayshree Chauhan -
પૌંઆ નો ચેવડો (Pauva no chevdo in Gujarati)
#goldenapron3 #week22 #namkeen(Pauva no chevdo recipe in Gujarati) Vidhya Halvawala -
-
ડ્રાયફ્રુટ ચેવડો (Dryfruit Chevado Recipe In Gujarati)
#SJRબજારમાં તો વિવિધ જાતના નમકીન મળતા જ હોય છે પરંતુ જ્યારે આપણે ઘરે ચેવડો બનાવીએ તો એનો સ્વાદ અને સ્વાસ્થય બંને જળવાઈ છે Pinal Patel -
-
-
ડ્રાયફ્રુટ પૌવા ચેવડો (Dryfruit Poha Chevdo Recipe In Gujarati)
#ff3#childhood#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
ચેવડો (Chevdo Recipe in Gujarati)
#કુકસ્નેપ ચેલેન્જ વીક 2#પૂર્વીબેન ની રેસિપિ થી પ્રેરણા લઈ આજે મેં પણ બનાવ્યો..ઓછા તેલની ટેસ્ટી રેસિપિ👌👌 Riddhi Dholakia -
નાયલોન ચેવડો (Nylon Chevdo Recipe In Gujarati)
ચા સાથે નાસ્તાની આદત તો આપણને બધાને હોય જ છે. પણ નાસ્તો તળેલ ન હોય અને સ્વાદિષ્ટ પણ હોય તો સ્વાદ અને સ્વાસ્થ્ય બંને જળવાઈ રહે છે. નાયલોન પૌવા નો શેકેલો ચેવડો શ્રેષ્ઠ વિકલ્પ છે...#cookpadindia Rinkal Tanna -
-
-
-
-
-
-
ચોકલેટી ડ્રાયફ્રુટ મિલ્કી પરાઠા (Chocolaty Dryfruit Milky Paratha Recipe In Gujarati)
#mr ચોકલેટી ડ્રાયફ્રુટ મિલ્કી પરાઠા Smita Tanna -
-
પૌવા નો ચેવડો(pauva no chevdo recipe in Gujarati)
#CB3 આ સ્વાદિષ્ટ નાસ્તો ક્રન્ચી છે.જેની સામગ્રી આરામ થી ઘર માંથી મળી જાય છે.જાડા પૌઆ હોવાં થી થોડું પાણી નો કરમો દેવાં થી પૌઆ સરસ રીતે તળી શકાય છે . Bina Mithani -
મખાના ડ્રાયફ્રુટ ચેવડો (Makhana Dryfruit Chevdo Recipe In Gujarati)
#DTR#Diwali special#cookpad Gujarati#healthy n unik namkin.#vrat recipe Saroj Shah -
ખટમીઠું ચવાણું (Khatmithu Chavanu Recipe In Gujarati)
#CB3#week3#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15666219
ટિપ્પણીઓ (2)