રાંધવાની સૂચનાઓ
- 1
કાચા બટેટા ની છાલ ઉતારી ખમણી નાખો ખમણ ને હથેળી વડે દબાવી સ્ટાર્ચ કાઢી નાખો અને ખમણ ને પાણીમાં પાંચ મિનિટ રાખો ત્યારબાદ હથેળીથી ખમણ દબાવી બધું જ પાણી નિતારી અને એક કપડામાં નાખો ખમણ એકદમ નીતરી જાય એટલે તેમાં બધો જ મસાલો ડુંગળી લસણની પેસ્ટ અને ચણાનો લોટ નાખો
- 2
ત્યારબાદ નોન સ્ટિક લોઢી માં તેલ મૂકી તે ગરમ થતા બટેટા ના માવાની હાથેથી થેપલી બનાવી પેન મા ધીમેથી મૂકો અને શેકી લો લાલ લીલી ચટણી સાથે પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
વટાણા બટેટા નુ શાક
#ઇબુક૧#૧૪#સંક્રાંતિ#રેસ્ટોરન્ટવટાણા બટેટા નુ શાક બાળકો ને બહુ ભાવતું હોય છે.આમેય વટાણા લીલા શાકભાજી મા ગણાય .સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોવા થી ખૂબ જ બનાવાય છે. Varsha Karia I M Crazy About Cooking -
બટેટા વડા
#ડીનર # બટેટા વડા કાંઈ નહોય ત્યારે બટેટા કામ લાગે છે અને બટાકા ની કોઈ પણ વાનગી બધાને પસંદ છે સવારે ચણાના લોટના પુડલા બનાવ્યા ભક્ત નાસ્તા માં ખીરું વધ્યું તો બટેટા વડા બનાવ્યા છે mamtabhatt829@gmail.com Bhatt -
-
કાઠિયાવાડી રીંગણનો ઓળો
#રેસ્ટોરન્ટઆપણે કોઈ પણ કાઠિયાવાડી ડાભા માં જઇયે તો રીંગણ નો ઓળો જરૂર થી ઓર્ડર કરતા હોય છે તો ચાલો aje બનાવીયે રેસ્ટોરન્ટ સ્ટાઇલ રીંગણ નો ઓળો Kalpana Parmar -
-
-
-
-
-
-
-
-
-
-
ઘઉં ના ફાળા ની ખીચડી
#લોકડાઉન#ડીનરઆ રેસિપી ખરેખર ટ્રાય કરજો .નાના થી લય ને મોટા સુધી બધા ને બોજ ભાવશે .અને ખાવા માટે ગુણકારી પણ એટલી જ છે.તો તમે ચોક્કસ ટ્રાય કરજો. Payal Nishit Naik -
-
પાલક પનીર (Palak Paneer Recipe in Gujarati)
#GA4 #week4 નાના-મોટા સૌને ભાવે તેવી પંજાબી રેસીપી Nilam shidana -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12332888
ટિપ્પણીઓ