રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સરગવાની સીંગ ના નાના ટુકડા કરી લેવા આ ટુકડા અને બટાકાને કુકરમા થોડું નમક નાખી બાફી લેવા ત્યારબાદ ચણાના લોટમાં થોડું તેલ નાખી લોટ શેકી લેવો ત્યારબાદ એક વાસણમાં શેકેલો લોટ લઇ તેમાં કોથમીર હળદર લાલ મરચું પાવડર તેમજ ધાણાજીરૂ અને ખાંડેલી લસણ ની ચટણી નાખી થોડું તેલ નાખવું તેમજ ખાંડ અને નિમક નાખી સારી રીતે મિક્સ કરી લેવું ત્યારબાદ મરચામાં ચેકો મારી ભરી લેવા
- 2
આ મરચાને ગરમ તેલમાં તળી સાઈડ પર મૂકી દેવા તેમજ સિંગ ને પણ મસાલા થી ભરી લેવી ત્યારબાદ એક કડાઈમાં વઘાર માટે તેલ મૂકો તેમાં લસણની કડી નાખવી ત્યારબાદ ટમેટું નાખવું પછી ઉપર બટેટાના પીસ નાખવા
- 3
ત્યારબાદ સરગવાની સિંગ નાખી ઉપર મરચા ઉમેરો તેમજ મસાલો છાંટી થોડું પાણી ઉમેરી સારી રીતે હલાવો તો તૈયાર છે આપણું સરગવા બટેટા અને મરચાનું ભરેલું શાક આ શાકને ભાખરી ને દહીં સાથે સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ભરેલા રીંગણા બટેટા નું શાક
#ઇબુક#Day15ભરેલા રીંગણા બટેટા નું શાક બનાવો એકદમ સરળ છે અને રોટલી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Mita Mer -
સરગવો,રીંગણા,બટેટા નું શાક અને રોટલો
# ટ્રેડિશનલઆ મેનુ અમારા અહીં ગીર નેસડા નુ પ્રખ્યાત ટ્રેડિશનલ ભોજન છે. આ મેનુ ત્યાં ચુલામાં બને છે, એટલે એની મજા તો કંઇક અલગ જ હોય પણ એની મજા આપણે ઘર બેઠા માણવી હોય તો આ રીતે....... Sonal Karia -
સરગવાનું ચણાના લોટવાળું શાક
#goldenapron3#week1 નમસ્તે બહેનોકેમ છો?પ્રજાસત્તાક દિવસની બધાને શુભકામનાઓ🇮🇳મિત્રો મેં આજે ગોલ્ડન એપ્રોન માં બેસન કી વર્ડ નો ઉપયોગ કરીને એક વાનગી બનાવી છે રોજબરોજ સરગવાનું શાક બધાના ઘરમાં બનતું જ હોય છે પરંતુ આજે કંઈક અલગ જ રીતે ચણાના લોટનો ઉપયોગ કરીને ને સરગવાનું શાક બનાવ્યું છે તો આશા રાખું છું કે તમને જરૂર પસંદ આવશે Dharti Kalpesh Pandya -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મસાલા સરગવો(Masala saragavo recipe in Gujarati)
આ રેસિપી હું અમારા જૂના પાડોશી દક્ષા બેન ગરારા પાસે થી શીખી છું... હજુ જ્યારે પણ બનાવું ત્યારે તમને યાદ કરું જ.. ...સરગવાનાં ફાયદા તો તમે જાણો જ છો..... Sonal Karia -
-
-
More Recipes
ટિપ્પણીઓ