💐"ભીંડી મસાલા કઢી"(bhindi masala kadhi recipe in gujarati)(ધારા કિચન રસિપી)💐

#goldenapron3
#week15
#ભીંડી
💐આ "ભીંડી મસાલા કઢી" બનાવી ખુબ સહેલી છે અને ઝડપથી બની જાય છે. અને સ્વાદમાં ખરેખર ખૂબજ ટેસ્ટી છે 💐
💐"ભીંડી મસાલા કઢી"(bhindi masala kadhi recipe in gujarati)(ધારા કિચન રસિપી)💐
#goldenapron3
#week15
#ભીંડી
💐આ "ભીંડી મસાલા કઢી" બનાવી ખુબ સહેલી છે અને ઝડપથી બની જાય છે. અને સ્વાદમાં ખરેખર ખૂબજ ટેસ્ટી છે 💐
રાંધવાની સૂચનાઓ
- 1
💐"ભીંડી મસાલા કઢી" બનાવવા માટે ની રીત:
સૌ પ્રથમ છાશમાં ચણાનો લોટ, મીઠું, મરચું ઈલાયચી પાવડર, અડધી ચમચી હળદર અને ગરમ મસાલો લીલામરચાં આદુ લસણની પેસ્ટ ગોળ બરાબર મિક્ષ કરી લો - 2
હવે એક પેનમાં કઢીને ઉકળવા દો પછી કઢીનો ઉભરો આવે પછી ગેસ ધીમો કરીને સમારેલા ભીંડા નાખી કઢીને ઉકળવા દો.
- 3
હવે એક પેનમાં ઘી ગરમ કરો.ઘી ગરમ થાય એટલે તેમા રાઈ, હિંગ, તમાલપત્ર કઢી લીમડો નાખો હવે વઘારને પછી કઢીમા નાખો કઢી બરાબર ઉકળ્યા બાદ છેલ્લે કોથમીર નાખીને ગેસ બંધ કરી દો.
- 4
ગરમા,ગરમ "ભીંડી મસાલા કઢીને" પરોઠા સાથે સર્વ કરો.ધનેશ્વરી કિરણકુમાર જોશી 💐
Similar Recipes
-
-
⚘"ટેસ્ટી મસાલા સમોસા"⚘(ધારા કિચન રસિપી)
💐સમોસાના સ્વાદ તેમાં ભરાયેલ મસાલામાં અને લોટ હોય છે. તો આજે બનાવો ટેસ્ટી મસાલા સમોસા"💐#ઇબુક#Day5 Dhara Kiran Joshi -
-
🌷ઓટસ્ ઉપમા🌷(ધારા કિચન રસિપી)
🌷બ્રેકફાસ્ટમાં ઓટસ્ ઉપમા ખાવું પણ સારું ગણાય છે. આ એક હેલ્દી નાશ્તાનો બેસ્ટ વિકલ્પ છે..🌷#ઇબુક#Day11 Dhara Kiran Joshi -
ભીંડી મસાલા (Bhindi masala in gujrati)
#goldenapron3Week15અહીં પઝલ માંથી ભીંડા નો ઉપયોગ કરીને ભીંડી મસાલા બનાવ્યા છે. Neha Suthar -
🍃"મસાલા ચા"🍃(ધારા કિચન રસિપી)
💐ગુજરાતીઓ, એમાંય વળી કાઠિયાવાડી લોકો સવારે ચા પીવા નું ખુબ જ પસંદ કરે છે તો આજે હું "મસાલા ચા" ની રેસિપી શેર કરવા જઈ રહી છું જે ખુબ જ ટેસ્ટી છે. 💐#ઇબુક#Day12 Dhara Kiran Joshi -
પાલક લીલી મગદાળ (ધારા કિચન રસિપી)
#goldenapron3#week 4#પાલક લીલી મગદાળ#ડીનર💐હેલ્ધી અને સ્વાદિષ્ટ પાલક લીલી મગદાળ ખુબ જ ટેસ્ટી લાગે છે એવી "પાલક લીલી મગદાળ" રેસિપી શેર કરવા જઈ રહી છું જે સ્વાદમાં ખુબ જ ટેસ્ટી છે. 💐 Dhara Kiran Joshi -
🌹વણેલાગાંઠીયા(ધારા કિચન રેસિપી)🌹
💐ગુજરાતીઓ, એમાંય વળી કાઠિયાવાડી લોકો ઘર કરતા બહાર ખાવાના ખુબ જ શોખીન. કે રજાઓમાં મિત્રો કે પછી ફાર્મ હાઉસ પર જઈ ખુબ મજા કરે અને વળી સવારે નાસ્તામાં કેટલાક લોકો ગાંઠિયા ખાવા પસંદ કરે છે તો આજે હું ગાંઠિયા રેસિપી શેર કરવા જઈ રહી છું જે ખુબ જ ટેસ્ટી છે. 💐#ટીટાઈમ Dhara Kiran Joshi -
મસાલા ભીંડી (Masala Bhindi Recipe In Gujarati)
આજે મેં પ્રિમિકસ મસાલો નાખીને મસાલા ભીંડી બનાવી હતી એકદમ ટેસ્ટી 😋 બની હતી. Sonal Modha -
દહીં મસાલા ભીંડી (Dahi Masala Bhindi Recipe In Gujarati)
સમર વેજીટેબલ ચેલેન્જ#SVC: દહીં મસાલા ભીંડીઅમારા ઘરમાં બધાને ભીંડા નું શાક બહુ જ ભાવે. તો આજે મેં દહીં મસાલા ભીંડી બનાવી. Sonal Modha -
મસાલા ખીચડી અને કઢી (Masala Khichdi Kadhi Recipe In Gujarati)
મસાલા ખીચડી અથવા વઘારેલી ખીચડી એ ગુજરાતની ખૂબ જ લોકપ્રિય ડીશ છે. આ એક કમ્ફર્ટ ફૂડ છે જે ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. મસાલા ખીચડી ને કઢી સાથે ખાવાની અલગ જ મજા છે. મેં અહીંયા મારી કઢીની રેસિપી શેર કરી છે જે ગુજરાતી કઢી કરતા અલગ છે અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ છે. આ ખીચડી ની રેસિપી પણ મારી પોતાની છે જે એકદમ અલગ અને મજેદાર છે.#Fam#cookpadindia#cookpad_gu spicequeen -
કઢી(kadhi in Gujarati)
#goldenapron3 week24 post34આ કઢી મારી મમ્મીની રીતે બનાવી છે.મહારાષ્ટ્રીયન જનરલી આ રીતે બનાવે છે. Gauri Sathe -
કઢી ની ચટણી(kadhi chutney recipe in gujarati)
ગુજરાતી ગાંઠીયા, ફાફડા, નાયલોન ખમણ, ખાટા ખમણ, મુઠીયા, આ કઢી વગર અધૂરા લાગે. બહુ જ આસાનીથી બનતી પણ આ દરેકના સ્વાદમાં વધારો કરતી એક પ્રકારની ચટણી જ છે. જે સામાન્ય કઢી થી થોડી જાડી અર્ધપ્રવાહી સ્વરુપ માં હોય છે. અને બહુ સામાન્ય ઘટકો સાથે બની જાય છે.#સાઇડ Palak Sheth -
-
મસાલા ભીંડી (Masala Bhindi Recipe In Gujarati)
આ વખતે મે જુદી રીત ટ્રાય કરીને મસાલા ભીંડી બનાવી છે .અને આ વખતે સ્વાદ તો જાણે મોહમાં જ રહી ગયો છે. Deepika Jagetiya -
"ઓટસ્ થોરણ"(ધારા કિચન રેસિપી)🌹
#લીલીપીળી🌹બ્રેકફાસ્ટમાં ઉપમા ખાવું પણ સારું ગણાય છે. પણ આ ઓટસ્ થોરણ એક હેલ્દી નાશ્તા માટે નો બેસ્ટ વિકલ્પ છે..🌹 Dhara Kiran Joshi -
સ્પાઈસી ગવાર કઢી
#India આજે મેં સ્પાઈસી ગવાર કઢી બનાવી છે.જે રોટલા સાથે ખાવા માં મજા પડે છે.અને આ ગવાર કઢી બહું જ ટેસ્ટી બની છે. આવી ટેસ્ટી વાનગી તમને પસંદ હોય તો બનાવો આ "સ્પાઈસી ગવાર કઢી " જે રોટલા સાથે ખાવા ની મજા લો. Urvashi Mehta -
મસાલા ભીંડી (Masala Bhindi Recipe In Gujarati)
સમર વેજીટેબલ ચેલેન્જ#SVC: મસાલા ભીંડીભીંડા નું શાક અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે. ભીંડા બટાકા નું ભીંડા ની કઢી ભરેલા ભીંડા , મસાલા ભીંડી એકેય પણ સ્વરૂપ માં હોય. Sonal Modha -
કાઠીયાવાડી ડબકા કઢી (Kathiyawadi dabka kadhi recipe in Gujarati)
#AM1 કાઠીયાવાડી ડબકા કઢી કાઠીયાવાડમાં જુના સમયમાં ખુબ બનાવવામાં આવતી હતી. આ કઢી ઓછા ingredients માં સરસ રીતે બની જાય છે. આ કઢી રોટલા, ખીચડી, રોટલી કે ભાત સાથે વધુ પસંદ કરવામાં આવે છે. આ કઢી ના ડબકા બનાવવા માટે મેં ભાત અને કોથમીર નો ઉપયોગ કર્યો છે પરંતુ તેના બદલે પાલક, મેથી કે ખીચડી નો ઉપયોગ પણ કરી શકાય છે. Asmita Rupani -
⚘"મગની દાળ ની ખિચડી"⚘ (ધારા કિચન રસિપી)
💐"મગની દાળ ની ખિચડી" તમે અનેકવાર ખાધી હશે. આ ખિચડી કઢી અને ભાખરી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.#ઇબુક#day23 Dhara Kiran Joshi -
કઢી અને ખીચડી
#ટ્રેડિશનલ#goldenapron3#Week8[🥜PEANUT]મિત્રો,જ્યારે ગુજરાત ની ટ્રેડિશનલ વાનગીઓ ની વાત થઇ રહી છે તો ખીચડી અને કઢી ને કેમ ભૂલી શકાય. હવે ઉનાળા ની શરૂઆત થઈ ગઈ છે તો ગરમીમાં રસોડામાં રસોઇ કરવા ની મજાક થોડી ના આવે તો રસોઈ તો આપણે એવી કરી કે જલ્દી જલ્દી બની જાય એ છે આપણી ખીચડી અને કઢી. Kotecha Megha A. -
ભીંડા કઢી(bhinda kadhi recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૨૩#monsoonઅત્યારે વરસાદ માં ભીંડા ખુબ જ મળતા હોય છે અને આજ મે પણ ભીંડા ની કઢી કરી જ લીધી. Rachana Chandarana Javani -
કાઠિયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)
કાઠિયાવાડ મા ભાણા મા પિરસાતી ખાટી મીઠી કઢી બધા ની પહેલી પસંદ હોય છે .કઢી ના બે , ત્રણ વાટકા તો એમને એમજ પીવાય જાય .કઢી ને ખીચડી, ભાત,પુલાવ સાથે પીરસાય છે.હવે તો ઘટ્ટ કઢી ફાફડા સાથે પણ ખવાઇ છે.વરસો થી કઢી ગુજરાતી ભાણા મા આગવુ સ્થાન ધરાવે છે.હાલો તો આજે બનાવી એ.... Kiran Patelia -
સિંધી કઢી (Sindhi Kadhi Recipe In Gujarati)
#ROK#MBR2#cookpad_gujકઢી નામ સાંભળતા જ આપણને દહીં માં ચણાનો લોટ ઉમેરીને તૈયાર કરેલ ઘોળ યાદ આવે. પરંતુ સિંધી કઢી માં દહીં કે છાશ નો ઉપયોગ કરવામાં આવતો નથી. આ કઢી બધા જ શાકભાજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. તેથી આ સિંધી કઢી એ ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ છે અને તે રાઈસ સાથે લેવાય છે. Ankita Tank Parmar -
ભીંડાની કઢી (Bhinda Kadhi Recipe In Gujarati)
ગુજરાતીઓ ની પ્રિય એવી કઢી જુદી- જુદી રીતે તથા જુદા-જુદા શાકભાજી ની પણ બનાવી શકાય છે.અમારા ઘરમાં બધાને કઢી ખૂબ જ ભાવે છે. અમારા ઘરમાં જુદા જુદા પ્રકારની કઢી બનાવાય છે. આજે મેં ભીંડાની કઢી બનાવી છે.#EB Vibha Mahendra Champaneri -
-
અડદ ની કઢી (Urad Kadhi Recipe In Gujarati)
#ROK#MBR2#week2#cookpadgujarati#cookpad આખા અડદ ની કઢી કાઠિયાવાડ અને સૌરાષ્ટ્રમાં વધુ જોવા મળે છે. ત્યાં આખા અડદ ની કઢી ને ખાટા અડદ તરીકે પણ ઓળખવામાં આવે છે. આખા અડદ અને ખાટી છાશનો ઉપયોગ કરીને બનાવવામાં આવતી આ કઢી ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. શિયાળાની સિઝનમાં આ કઢી ખાવાની વધુ મજા આવે છે. બાજરાના રોટલા, લસણની ચટણી અને છાશની સાથે આ કઢી ખુબ ટેસ્ટી લાગે છે. Asmita Rupani -
ગુજરાતી કઢી(Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1કઢી અલગ અલગ રાજ્ય માં અલગ અલગ રીત થી બનતી હોય છે. અહીં ગુજરાત ની પ્રખ્યાત ગુજરાતી કઢી બનાવેલ છે. આ કઢી સફેદ અને સ્વાદ માં ખાટી મીઠી હોય છે. આ કઢી સાથે કોઈ પણ ખીચડી કે ભાત સરસ લાગે છે. Shraddha Patel -
🌹"ફરાળી સુખડી" 🌹( ધારા કિચન રસિપી
#લોકડોઉન#goldenapron3#week 7#jaggery🌹નવરાત્રી ચાલતી હોવાથી પ્રસાદમાં અને ફરાળમાં ખુબજ હેલ્દી હોય એવું શું કરવું એ પ્રશ્ન છે, એમાં પાછું લોકડોઉન ચાલતુ હોવાથી આપણા ઘર માં જે હતુ એમાંથી મે "ફરાળી સુખડી"બનાવીછે જે હેલ્દી છે.🌹 Dhara Kiran Joshi -
મસાલા ભીંડી (Masala Bhindi Recipe In Gujarati)
ભીંડા નું શાક ઘણી અલગ અલગ રીતે બનાવી શકાય. ભીંડાને તળીને, સાદા વઘારીને કે પછી દહીં સાથે પણ એનું શાક બનાવી શકાય.મસાલા ભીંડી માં કાંદા, ટામેટા અને બધા મસાલા વાપરીને ભીંડા નું શાક બનાવવામાં આવે છે જે રોજબરોજ બનતા સાદા ભીંડા ના શાક કરતા ઘણું અલગ અને સ્વાદિષ્ટ બને છે.#EB#cookpadindia#cookpad_gu spicequeen
More Recipes
ટિપ્પણીઓ (10)