બ્રેડ પકોડા (Bread pakoda recipe in gujrati)
#ક્લબ
રાંધવાની સૂચનાઓ
- 1
બધી સામગ્રી ભેગી કરવી. બટેટા મીઠુ નાખી બાફી લેવા
- 2
બધા મસાલા નાખી વેસન તૈયાર કરવો. ચણા ના લોટ નું ખીરું તૈયાર કરવું. બ્રેડ ની વચ્ચે વેસન મૂકી બેસન ના ખીરા માં બોલી પકોડા તૈયાર કરી તેલ માં માધ્યમ તાપે તળવા.
- 3
આ રીતે તૈયાર છે બ્રેડ પકોડા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
બ્રેડ પકોડા (bread pakoda recipe in Gujarati)
#સુપરશેફ2#માઇઇબુક-પોસ્ટ.૩૭ ચોમાસાની ઋતુમાં ગરમાગરમ બ્રેડ પકોડા ખાવાની ખૂબ જ મજા આવે છે Nisha -
બ્રેડ પકોડા(Bread pakoda Recipe in Gujarati)
#GA4#week12# બેસનમાથી જેટલી વાનગી બનાવો એટલી ઓછી છે અહીમે બ્રેડ પકોડા.... Chetna Chudasama -
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#GA4#Week3બ્રેડ નો ઉપયોગ કરીને આપણે ઘણી નવી નવી વાનગીઓ બનાવીએ છીએ પણ અમુક વાનગીઓ એવી હોય છે જે કોઈ પણ પ્રકાર ના ટ્વીસ્ટ વગર એના ઓરીજનલ ફોર્મ માં જ સારી લાગે છે.અમાં ની એક છે બ્રેડ પકોડા. Anjana Sheladiya -
-
બ્રેડ પકોડા (Bread Pakoda recipe in Gujarati)
#CB7#week7#cookpad_guj#cookpadindiaબ્રેડ પકોડા એ ભારત ના પ્રચલિત સ્ટ્રીટ ફૂડ માનું એક મુખ્ય વ્યંજન છે જે ખાસ કરીને નાસ્તા માં અને ચા સાથે ખવાય છે. બ્રેડ પકોડા પાકિસ્તાન માં પણ પ્રચલિત છે. બ્રેડ પકોડા મુખ્યત્વે બે રીતે બને છે એક તો સાદા , અને બીજા બટેટા ના પૂરણ વાળા, જે વધુ પ્રચલિત છે. ઘણીવાર સાથે પનીર ની સ્લાઈસ પણ રાખી ને પનીર બ્રેડ પકોડા બનાવાય છે. Deepa Rupani -
-
બ્રેડ પકોડા(Bread Pakoda recipe in Gujarati)
બે બ્રેડની સ્લાઈસ વચ્ચે બટાકાના સાંજા મુકી અને બેસનમાં ધોલ મા ડિપ કરીને ફ્રાય કરવામાં આવે છે.સ્ટ્રીટ ફૂડ છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે.#GA4#WEEK3#PAKODA Chandni Kevin Bhavsar -
-
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#CB7આ ઇન્સ્ટન્ટ બને છે સ્વાદિષ્ટ લાગેછે, ગમે ત્યારે બનાવી શકાય ગરમાગરમ સરસ લાગે છે તેને ચટણી, બટાકાવાળાનો માં વો ભરી ને પણ બનાવી શકાય છે. Bina Talati -
-
-
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#CB7#week7 બ્રેડ પકોડા બધાને ભાવતી અને સરળતાથી બની જતી વાનગી છે. Varsha Dave -
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#CB7Week7CookpadgujaratiCookpadindiaછપ્પનભોગ રેસીપી ચેલેન્જહલવાઈ જેવા ક્રિસ્પી બ્રેડ પકોડા Ramaben Joshi -
-
-
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
વરસાદમાં સૌની મનપસંદ ગરમાગરમ બ્રેડ પકોડા અને ભજીયા Pooja kotecha -
-
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#MRCમોન્સૂન રેસિપિ ચેલેંજનાસ્તામાં જો ચા સાથે ગરમાગરમ બ્રેડ પકોડા ખાવા મળી જાય તો મજા પડી જાય. મોટાભાગે લોકો બ્રેડ પકોડા બહારથી લાવતા હોય છે, પરંતુ જો ઘરે બનાવશો તો પણ રીત અઘરી નથી. તમે ઘરે બનાવશો તો સ્વચ્છતાનું પણ ધ્યાન રાખી શકશો. Vidhi V Popat -
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#GA4#Week26#Bread#cookpadindia#cookpadgujratiBread pakoda 🥪🥪🥪આજે મેં બ્રેડ પકોડા બનાવ્યા છે, જેની રેસિપી તમારા સાથે શેર કરું છું,😋સરસ બન્યા છે, તમે પણ જરૂર ટ્રાય કરજો 😄 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
-
-
-
-
-
-
-
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#GA4#Week3#Pakoda#trendમારા દીકરા ને આ બ્રેડ પકોડા ખૂબ જ ભાવે છે. તો હુ તેમાં બધા શાક પણ ઉમેરુ છુ. જેથી એ ખુશ થઈ ને ખાઈ લે છે.😀 Panky Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12361412
ટિપ્પણીઓ