બ્રેડ પકોડા (Bread Pakoda Recipe in Gujarati)

Disha Dave @disha_22
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકા અને વટાણાને બાફી લો ત્યારબાદ બટાકાની છાલ ઉતારી તેમાં વટાણા, મીઠું, લાલ મરચું, હળદર, લીંબુનો રસ, ખાંડ, ગરમ મસાલો, લીલા મરચાં, ધાણાજીરું પાઉડર અને કોથમીર નાખી મિક્સ કરી સ્ટફીંગ તૈયાર કરો.
- 2
ત્યારબાદ ચણાના લોટમાં મીઠું, સાજીનાં ફુલ, પાણી અને એક ચમચી ગરમ તેલ રેડી ખીરું તૈયાર કરો.
- 3
ત્યારબાદ બ્રેડની એક સ્લાઈસ પર બટર લગાવી તૈયાર કરેલું સ્ટફીંગ લગાવી અને બીજી સ્લાઈસ પર લીલી ચટણી લગાવી તેની પર મૂકી દો. પછી તેને ત્રાંસમાં વચ્ચેથી કાપી લો.
- 4
ત્યારબાદ આ સેન્ડવિચને ખીરામાં બોળી ગરમ તેલમાં તળી લો.
- 5
આ બ્રેડ પકોડા પર ચીઝ છીણી લીલી ચટણી અને ટોમેટો કેચપ સાથે સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
-
-
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#GA4#Week3#pakodaમે આજે આયા બ્રેડ પકોડા બનાવ્યા છે .બધા લોકો ની ફરિયાદ હોય છે બ્રેડ પકોડા માં તેલ બોવ પીવે છે તો તેનું ખીરું બનાવવં માં ચોખા નો લોટ નાખ્યો છે એટલે જરા પણ તેલ રેતું નથી.અને ટેસ્ટ માં પણ ખુબજ સરસ લાગે છે. Hemali Devang -
-
-
-
-
-
-
-
હેલ્ધી બ્રેડ પકોડા (Healthy Bread Pakoda Recipe In Gujarati)
#CB7બ્રેડ પકોડા એ નાસ્તામાં ખવાતી વાનગી છે અને ગરમ ગરમ ચા સાથે ખાવાની ખૂબજ મજા આવે છે. સામાન્ય રીતે બ્રેડ પકોડા તેલમાં તળીને બનાવાય છે પણ મેં આજે હેલ્ધી રીતે બ્રેડ પકોડા બનાવ્યા છે અને ખૂબજ ટેસ્ટી બન્યા છે. Vaishakhi Vyas -
-
-
-
-
-
-
સેજવાન બ્રેડ પકોડા (Schezwan Bread Pakoda Recipe in Gujarati)
#GA4#Week3બ્રેડ પકોડા બધાની ફેવરિટ ડિશ છે. સાંજે જો થોડી થોડી ભૂખ લાગે તો બ્રેડ પકોડા ખાવાની ખૂબ જ મજા આવે છે. પકોડા નાના હોય કે મોટા બધાને ખાવાની મજા જ આવે છે. અહીં મે સેજવાન સોસ લગાવીને બ્રેડ પકોડા બનાવ્યા છે. આ પકોડા થોડા તીખા લાગે છે. પણ ટેસ્ટી લાગે છે Parul Patel -
-
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#CB7#CookpadIndia#Cookpadgujarat#week7#breadpakoda#VandanasFoodClub બ્રેડ પકોડા એ એક ખૂબ જ ફેમશ સ્ટ્રીટ ફૂડ છે જે ચા ની સાથે સર્વ કરી શકાય એવો બ્રેક ફાસ્ટ છે જે સાંજે ઠંડી ની મૌસમમાં કે વરસાદ ની મૌસમમાં ચા સાથે લેવામાં ખૂબ જ સરસ લાગે છે. Vandana Darji -
ચટણી બ્રેડ પકોડા (Chutney Bread Pakoda Recipe In Gujarati)
#CookpadTurns6#chutneybreadpakoda#breakfastrecipe Ami Desai -
-
ચીઝી બ્રેડ પકોડા (Cheese Bread Pakoda Recipe In Gujarati)
#CB7મેં આજે બ્રેડ ની અંદર ચીઝની સ્લાઈસ મૂકી બે પકોડા બનાવ્યા જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે Ankita Tank Parmar -
-
પાલક પકોડા ચાટ (Palak Pakoda Chaat Recipe In Gujarati)
ઠંડીની સીઝનમાં ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે Falguni Shah -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13969092
ટિપ્પણીઓ (9)