બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણા ના લોટ મા બધા સૂકા મસાલા નાખી ભજીયા થી થોડુ ઘાટું ખીરું તૈયાર કરવું
- 2
હવે બાફેલા બટાકા મા મસાલા નાખી આમચૂર પાઉડર નાખી લીલું મરચુ આદુ કોથમીર નાખી સરસ મિક્સ કરી લેવું
- 3
હવે એક બ્રેડ લઇ અને ત્રિકોણ કાપી એના પર મસાલો પાથરવો અને એની પર બીજી બ્રેડ મુકવી
- 4
હવે આ મસાલા વાળી બ્રેડ ને ચણા ના લોટ ના ખીરા મા બોળી તેલ ગરમ થાય એટલે ગોલ્ડન થાય ત્યા સુધી તળી લેવી. તૈયાર પકોડા ને ચટણી સાથે સર્વ કરવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#CB7#week7 બ્રેડ પકોડા બધાને ભાવતી અને સરળતાથી બની જતી વાનગી છે. Varsha Dave -
-
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#CB7#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree G Doshi -
-
-
-
-
-
-
-
-
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#GA4#Week26#Bread#cookpadindia#cookpadgujratiBread pakoda 🥪🥪🥪આજે મેં બ્રેડ પકોડા બનાવ્યા છે, જેની રેસિપી તમારા સાથે શેર કરું છું,😋સરસ બન્યા છે, તમે પણ જરૂર ટ્રાય કરજો 😄 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
-
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#CB7બ્રેડ પકોડા બટાકા ના સ્ટફિંગ વગર પણ ખુબ testy બને છે.. Try કરજો.. Daxita Shah -
-
-
-
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#CB7Week7CookpadgujaratiCookpadindiaછપ્પનભોગ રેસીપી ચેલેન્જહલવાઈ જેવા ક્રિસ્પી બ્રેડ પકોડા Ramaben Joshi -
-
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#CB7#week7#COOKPADGUJ#cookpad#cookpadindia Neeru Thakkar -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15763897
ટિપ્પણીઓ (2)