બ્રેડ પકોડા(Bread pakoda recipe in gujarati)

 Darshna Rajpara
Darshna Rajpara @darsh
Veraval
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 સર્વિંગ્સ
  1. ૩ નંગબટેટા
  2. ૬ નંગબ્રેડ સ્લાઈસ
  3. ૧/૨ ચમચીમરચું પાઉડર
  4. ૧/૨ ચમચીગરમ મસાલો
  5. ૧/૨ ચમચીઆદું ખમણેલું
  6. ૧/૨ ચમચીલીંબુ નો રસ
  7. મીઠું સ્વાદાનુસાર
  8. તળવા માટે તેલ
  9. પકોડા નો લોટ
  10. ૨ કપબેસન
  11. મીઠું સ્વાદાનુસાર
  12. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    બટેટા ને બાફી તેનો માવો તૈયાર કરો.

  2. 2

    બટેટા ના માવા માં મસાલો કરો

  3. 3

    માવા માં મીઠું મરચું આદુ અને ગરમ મસાલો અને લીંબુ નો રસ અને કોથમીર ઉમેરો અને બરાબર મિક્સ કરી માવો તૈયાર કરો.

  4. 4

    એક બાઉલમાં બેસન લો તેમાં મીઠું સ્વાદાનુસાર ઉમેરો અને જરૂર મુજબ પાણી ઉમેરી લોટ ડોય લો (લોટ જાડો રાખવો જેથી બ્રેડ ની સ્લાઈસ પાણી ચૂસી ના લે)

  5. 5

    બ્રેડ ની એક સ્લાઈસ પર માવો લગાડી તેના પર બીજી સ્લાઈસ મૂકી તેના ચોરસ ટુકડા કરી લો.

  6. 6

    બ્રેડ સ્લાઈસ ને લોટ ના ખીરા માં ડુબાડી તેલ માં તળી લો

  7. 7

    બરાબર સોનેરી રંગ ના થાય ત્યાં સુધી તળી લો અને તેને ગરમ ગરમ સર્વ કરો

  8. 8

    ગરમ ગરમ પકોડા ચટણી સાથે પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
 Darshna Rajpara
પર
Veraval
cooking is a therapy
વધુ વાંચો

ટિપ્પણીઓ (13)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
Looks like you mix up
#shaam.. contest is in Hindi language.
Also you can't combine #GA4 with any other contests as per Goldenapron 4 rules.

Similar Recipes