રાંધવાની સૂચનાઓ
- 1
લસણ ની કણી ને જીણી સમારી લેવી ત્યારબાદ ઍક લોયા મા તેલ મુકી ગરમ કરવા દેવું તેલ આવી ગયા બાદ જીરુ અને લસણ ને સાતડ્વું ત્યારબાદ 1 ચમચી લાલ મરચું નાખી તરત જ દહી ઉમેરી દેવું.
- 2
બધુ જ મિક્શ થઈ ગયા બાદ ખુબ સરખી રિતે હલાવવુ.
- 3
1 બોઉલ મા કાઢી ધાણાભાજી મુકી ને સર્વ કરવું તો તૈયાર છે આપણી દહી તિખારી.
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
-
-
-
-
-
દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)
#CB5 #week5દહીં તીખારી એ મૂળ કાઠિયાવાડ ની વાનગી છે જેમાં મસાલેદાર દહીં પીરસાય છે. બનાવવા માં સરળ અને સ્વાદ માં એકદમ મસ્ત લાગે છે. તેને પૂરી, પરોઠા, થેપલા સાથે પીરસવામાં આવે છે. Bijal Thaker -
-
દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)
#CB5#TCઘણીવખત એવું થાય છે કે ઘરમાં કોઈ જ શાક હોતું નથી અને શું બનાવવું તે સમજાતું નથી. પરંતુ ગુજરાતીઓ એમાં પણ ખાસ કરીને કાઠિયાવાડમાં લોકો દહીં તિખારી બનાવીને ખાતા હોય છે. આને તમે રોટલી કે ભાખરી સાથે ખાઈ શકો છો. તે શાકની ગરજ સારે છેવાળું માટેની આ દરેકને ભાવતી સાઈડ ડીશ છે ,અમુક કાઠિયાવાડી ડીશ સાથે તિખારી હોય તો જ જમણ પૂરું ગણાય ,,નહીં તો ભાણુંઅધૂરું લાગે ,,, Juliben Dave -
-
-
દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)
#કાઠિયાવાડ #દહીં_તિખારી #સમર_સ્પેશિયલ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeકાઠિયાવાડી દહીં તિખારી સ્વાદ માં તીખી હોય છે. ઊનાળા માં જ્યારે તાજા શાક ન મળતા હોય , ઘરમાં કોઈ શાક ના હોય કે અચાનક મહેમાન આવી જાય તો ફટાફટ દહીં તિખારી બનાવીએ તો લીલા શાક ની ગરજ સારે છે. સ્વાદિષ્ટ દહીં તિખારી, રોટલી, ભાખરી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. Manisha Sampat -
-
-
-
-
-
-
-
દહીં તિખારી(Dahi Tikhari Recipe in Gujarati)
કાઠીયાવાડ ની પ્રખ્યાત ....દહીં તિખારી રોટલા રોટલી ભાખરી જોડે મસ્ત લાગે.. Jagruti Sagar Thakkar -
-
-
-
દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)
#CB5દહીં તીખારી એ વઘારેલું દહીં છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તે આપણે રોટલા સાથે આપણી અવેજીમાં લઈ શકીએ છીએ તેમજ ઢોકળા સાથે ચટણી અવેજીમાં પણ લઈ શકીએ છીએ Ankita Tank Parmar -
-
-
-
દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)
#CB5#week5#cookpadindia#cookpadgujrati જયારે શાક માં su બનાવવું નાં સુજે. તો આ એકદમ જલ્દી અને ઘર માં રહેલી સામગ્રી થી 10 મિનિટ ma બની જતી રેસિપિ છે. દહીં - તિખારી માં મેં આજે રાઈ અને વરિયાળી નો વઘાર કર્યો છે. ખુબ સરસ લાગ્યો. આપ પણ એક્વાર આ રીતે જરૂર બનાવજો. ટેસ્ટ માં સરસ લાગશે. 👌😍 Asha Galiyal -
More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12362687
ટિપ્પણીઓ