દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)

Hadani Shriya
Hadani Shriya @shriyu_6195
junagadh

દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧/૨ચમચો તેલ
  2. મીઠું સવાદ મુજબ
  3. ૧/૪ ચમચીહિંગ
  4. ૧/૨ ચમચીહળદર
  5. ૧/૨ ચમચીલસણ & મરચાં ની પેસ્ટ
  6. 3બાઉલ દહીં
  7. કોથમીર ગાનિશ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક પેન માં તેલ ગરમ મૂકો.ત્યારબાદ તેમાં બઘો મસાલો નાખી હલાવી લો.

  2. 2

    ત્યારબાદ તેમાં દહીં નાખી ૧૦ થી ૧૫ મિનિટ સુધી ઘીમાં તાપે ઉકળવા દો.

  3. 3

    હવે સવિગ બાઉલ માં લઈ કોથમીર નાખી સવ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hadani Shriya
Hadani Shriya @shriyu_6195
પર
junagadh

ટિપ્પણીઓ

Similar Recipes