ભીંડી કી સબ્જી (Bhindi sabji recipe in gujrati)
રાંધવાની સૂચનાઓ
- 1
ભીંડા ધોઈ કોરા કરી ઊભી ચીર કરી સમારી લો.ટમેટુ અને મરચુ પણ સમારી લો.
- 2
એક તપેલી મા તેલ ગરમ રાઈ,જીરૂ નો વધાર કરી ટમેટુ નાખી સાંતળો.પછી તેમા ભીંડા ઉમેરી ધીમા તાપે ચડવા દો.ભીંડા ચડી જાય પછી તેમા બઘા મસાલા નાખો.
- 3
ગેસ બંઘ કરી તેમા દહી ઉમેરી હલાવી નાખો.એક બાઉલ મા લઈ તેની ઉપર ઘાણા થી ગાનિૅશીગ કરી સવૅ કરો.તૈયાર છે.ભીંડી કી સબ્જી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
ભીંડી મસાલા સબ્જી (Bhindi Masala Sabji Recipe In Gujarati)
ભીંડા નુ શાક તો બધા જ બનાવે છેઅલગ અલગ રીતે બને છેમે અહીં થોડુ ટ્વીસ્ટ કરીને બનાવ્યું છેમેગી મસાલા નાખવા થી સબ્જી ખુબ જ ટેસ્ટી લાગે છે#EB chef Nidhi Bole -
-
-
ભરેલા ભીંડા નું શાક (Stuffed Bhindi Sabji Recipe In Gujarati)
#goldenapron3#week15#સુપરશેફ1 Davda Bhavana -
ભીંડી મસાલા (Bhindi masala in gujrati)
#goldenapron3Week15અહીં પઝલ માંથી ભીંડા નો ઉપયોગ કરીને ભીંડી મસાલા બનાવ્યા છે. Neha Suthar -
-
-
-
-
-
-
-
-
-
-
ભીંડી બટેટા(bhindi batata recipe in gujarati)
આ રીતે શાક બનવસો તો શાક મા જરા પણ ચિકાસ નહી રહે Vidhi V Popat -
-
-
ભરેલા ચણાના લોટથી દહીં ભીંડા નું શાક (stuffed bhindi recipe in Gujarati)
#મોમમારી મમ્મીનો ફેવરિટ ભીંડા નું શાક અને તેમાં પણ ચણાના લોટથી ભરીને બનાવીએ ગઈ સાથે ત્યાં તો બહુ જ ફેવરિટ તમારા મમ્મી માટે મેં ચણાના લોટથી ભરેલ ભીંડાનું શાક બનાવ્યું છે. Pinky Jain -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12388164
ટિપ્પણીઓ