ભીંડી બટેટા(bhindi batata recipe in gujarati)

Vidhi V Popat @cook_2407
આ રીતે શાક બનવસો તો શાક મા જરા પણ ચિકાસ નહી રહે
ભીંડી બટેટા(bhindi batata recipe in gujarati)
આ રીતે શાક બનવસો તો શાક મા જરા પણ ચિકાસ નહી રહે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પેહલા ભીંડા ને ધોઈને ગોળ સમારી લો. બટાકા ના પણ કટકા કરી સમારી લો.
- 2
હવે એક કઢાઈ માં તેલ મૂકી ગરમ થાય એટલે એમા બટેટા ફ્રાય કરી લો. બટેટા ફ્રાય થઇ ગયા બાદ ભીંડા ફ્રાય કરી લો આ પ્રોસેસ્સ કરવા થી ચીકાસ નહી રહે
- 3
હવે એક કઢાઈ માં તેલ મૂકી ગરમ થાય એટલે એમાં જીરું ઉમેરી લો જીરું તતડે એટલે એમાં ચપટી હિંગ હળદર ઉમેરી ટામેટાં સતળિ લો.પછી તેમાં મસાલો કરો અને હાઇ ફ્લેમ પર થોડી વાર શેકી લો.
- 4
હવે ભીંડા અને બટેટા એડ કરી તેમા ચપટી ખાંડ એડ કરી થવા દો હવે ગરમ સર્વે કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભીંડી મસાલા (Bhindi Masala Recipe In Gujarati)
#EB#week1ગરમી મા ભીંડા નું શાક રસ સાથે બોવ જ સરસ લાગતુ હોઈ છે. એમ પણ ભીંડા બારે માસ મળતા પણ હોઈ છે અને ભાવે પણ છે. તૉ હવે મારી રેસિપી સાથે બનાવી જોવો મસ્ત ભીંડા મસાલા. Hetal amit Sheth -
-
ક્રિસ્પી ભીંડી મસાલા(crispy bhindi masala recipe in gujarati)
#મોમઆ રેસેપી હું મારા મમ્મી પાસે થી શીખી છું.ઘણી વખત ભીંડા ચીકણા આવી જાય છે.આ રીતે બનાવશો તો ભીંડા ચીકણા પણ નહિ લાગે અને ટેસ્ટ મા સરસ લાગે છે. કોઇ પણ રસા વાળી સબ્જી સાથે કોમ્બિનેશન મા પણ સરસ લાગે છે. Hetal Vithlani -
ભીંડી મસાલા (Bhindi Masala Recipe In Gujarati)
આમ તો આ આપણું ગુજરાતી શાક છે પણ આજ કાલ બાળકો ને ગુજરાતી રીતે બનાવેલ શાક ભાવતું નથી તો આજે મેં ભીડાના શાકને પજાબી રીતે બનાવવાનો પ્રયાસ કરીઓ છે જે માં હું સફળ થઇ છું મારી વાનગી ઘરમાં બધાને બોજ પસંદ આવી. તો ચાલો બનાવીએ ભીંડી મસાલા.#EB#Week1#ભીંડી મસાલા Tejal Vashi -
-
ક્રિસ્પી ભીંડી મસાલા (Crispy Bhindi Masala Recipe In Gujarati)
#EB#WEEK1#cookpadindia#bhindiહેલો ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા ??આશા છે મજામાં હશો!!!આજે મેં અહીંયા એ બુકના ફસ્ટ વિક માટે ભીંડી નો ઓપ્શન સિલેક્ટ કર્યો છે. ભીંડા અમારા ઘરમાં બધા ના સૌથી પ્રિય છે, ખાસ કરીને મારા દીકરાને ભીંડા ખૂબ જ ભાવે છે. ભીંડા અને રોજ પણ બનાવી આપો ને તો પણ એ ના નઈ પાડે.આજે અહીંયા ભીંડાને તળીને એનું શાક બનાવ્યું છે. જનરલી અહીંયા સાઉથ ગુજરાતના રસોઇયાઓ પ્રસંગોમાં બનાવતા હોય છે. એક ગ્રેવીવાળું શાક અને જે બીજું કોરું શાક બનાવવામાં આવે છે એમાં ભીંડાને ફ્રાય કરીને શાક બનાવે છે.તો ચાલો આજે આપણે અહીંયા ભીંડા ની ક્રિસ્પી સબ્જી ની રેસિપી જોઈ લઈએ. Dhruti Ankur Naik -
-
-
ભીંડી મસાલા (Bhindi Masala Recipe In Gujarati)
#EBદરેક ના ઘરે શાક જુદી જુદી રીત થી બનાવવામાં આવે છે.આજે મે અહીં મારા ઘરે બનાવાતું મસાલા ભીંડા ના શાક ની રેસિપી શેર કરી છે. Anjana Sheladiya -
-
-
મસાલેદાર ભરવા ભીંડી (Masaledar Bharva Bhindi Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
ભિંડી મસાલા (Bhindi masala recipe in gujrati)
#goldenapron3#week15#Bhindiભીંડા દરેક ના ઘર મા અલગ અલગ બને છે. હું પણ ઘણી વાર અલગઅલગ રીતે બનાવું છું. આજે bhindi મસાલા બનાવ્યું તમને બધાં ને પણ ગમશે.. no onion.. no garlik.. Daxita Shah -
ભરેલા ગુંદા નો સંભારો(Bharela Gunda Sambharo Recipe In Gujarati)
#EB#Week2ગુંદા માંથી તો આપણે શાક બનાવીયે અથવા તો તેનું ખાટું અથાણું પણ બનાવીયે છે. પણ આ રીતે સંભારો પણ તમે કોઈ વખત બનાવી શકો છો અને તે ટેસ્ટ માં પણ સરસ લાગે છે અને ફટાફટ પણ બની જાય છે.આ શાક રસ રોટલી સાથે સરસ લાગે છે. Arpita Shah -
-
-
-
મસાલા ભીંડી (Masala Bhindi Recipe In Gujarati)
#EBWeek -1 ભીંડા નું શાક અલગ અલગ રીતે બનતું હોય છે...કોઈ વાર ભરેલા(stuffed) ભીંડા બનાવવા હોય પરંતુ સમય નો અભાવ હોય અને ઈન્સ્ટન્ટ ખાવું હોય તો મારી રીતે બનાવશો તો ફટાફટ બની જશે અને એકદમ ચટપટું બનશે... Sudha Banjara Vasani -
કુરકુરી ભીંડી (Kurkuri Bhindi Recipe In Gujarati)
#EB#week1Post1ભીંડા ના શાક માં ભરપૂર પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. ભીંડા ના શાક માં વિટામિન્સ પણ ભરપૂર માત્રામાં હોય છે. આ શાક શરીર માટે ખૂબ જ હેલ્ધી છે. નાના બાળકોથી લઇને મોટા ઉંમરવાળા દરેક વ્યક્તિને ભીંડા નું શાક ખૂબ જ ભાવે છે. Parul Patel -
-
મસાલા ભીંડી (Masala Bhindi Recipe In Gujarati)
આ વખતે મે જુદી રીત ટ્રાય કરીને મસાલા ભીંડી બનાવી છે .અને આ વખતે સ્વાદ તો જાણે મોહમાં જ રહી ગયો છે. Deepika Jagetiya -
-
ભરવા ભીંડી (Bharva Bhindi Recipe In Gujarati)
#SVCભીંડા ને બાળકો ની રાષ્ટ્રીય ફેવરિટ શાક જાહેર કરવો જોયે. ભીંડો નામ સાંભળતાજ બાળકો ખુશ ખુશ થાય જતા હોય છે ભાગ્યે જ કોઈ બાળક એવું હશે જેને ભીંડા નહિ ભાવતા હોય. એમાં પણ અલગ પ્રકાર, કોઈ ને સાદું ભીંડા નું શાક, કોઈ ને દહીં ભીંડી, કોઈ ને ભરવા ભીંડી તો કોઈ ને ભીંડી ફ્રાય કેટ કેટલાય .... પણ અંતે તો મૂળ માં ભીંડા જ રેવાનાં. મારા બાળકો ને તો સાદું ભીંડા ટેક નું શાક જ ભાવે પણ અમને સાસુ વહુ ને ભરવા ભીડ બહુ ભાવે એટલે મેં બાયું હરવા ભીંડી. Bansi Thaker -
ક્રિસ્પી મસાલા ભીંડી બાઇટ્સ (Crispy masala bhindi bites recipe in Gujarati)
#માઇઇબુકઆ વાનગી મારી સ્પેશિયાલીટી છે અને ઘર માં ખુબ ભાવે છે કે દરેક વિક માં એકવાર બને જ છે. અને મને પોતાને ભીંડી ખૂબ જ ભાવે છે. રેગયુલર શાક તો બનાવતા જ હોઈએ પણ આ રીતે બનાવી ને ખાવાનો પણ એક અલગ આનંદ છે. Chandni Modi -
ભરેલા રીંગણ બટેટા નુ શાક
#ફટાફટ મારા ધરે લસણ ની ચટણી હાજર હતી તો મને થયુ કે આજે હુ ફટાફટ લસણ વાળૄ રૈવયા,બટેટા ભરેલુ શાક બનાવુ જે ખુબજ સ્વાદીસ્ટ બને છે Minaxi Bhatt -
-
ભીંડી મસાલા સબ્જી (Bhindi Masala Sabji Recipe In Gujarati)
આ શાક ભરવા ની ઝઝંટ વગર પણ મસાલેદાર બનાવી શકાય છે Pinal Patel -
કુરકુરી ભીંડી (Kurkuri bhindi recipe in Gujarati)
ભીંડા એ એવું શાક છે જે લગભગ બધાને ખૂબ જ પસંદ આવે છે. ભીંડા કોઈપણ પ્રકારે બનાવવામાં આવે, એ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે પણ કુરકુરી ભીંડી ની મજા કંઈક અલગ જ છે. ભીંડાને કાપી, એમાં લોટ અને મસાલા મિક્સ કરીને તળીને કુરકુરી ભીંડી બનાવવામાં આવે છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ ભીંડી એટલી બધી ક્રિસ્પી બને છે કે આપણે ચિપ્સ ખાતા હોઈએ એવું લાગે. આ ડિશ નાસ્તા, સ્ટાર્ટર કે પછી મુખ્ય ભોજનની સાથે સાઈડ ડિશ તરીકે સર્વ કરી શકાય.#સાઈડ#પોસ્ટ4 spicequeen -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13552442
ટિપ્પણીઓ