લસણ વાળા ભરેલા ભીંડા (Bhindi subji in gujrati)

Prafulla Tanna @cook_20455858
#goldenapron3 #લસણ વાળા ભીંડા
લસણ વાળા ભરેલા ભીંડા (Bhindi subji in gujrati)
#goldenapron3 #લસણ વાળા ભીંડા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ભીંડા ને ધોઈ ને તેના એક સાઈડ ચીરા પાડી લો. અને બાકીની સામગ્રી તૈયાર કરી લો. બધા મસાલા મિક્સ કરી લો.
- 2
હવે ભીંડા મા મસાલો ભરી લો.
- 3
હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં હિંગ નો વઘાર કરી ભરેલા ભીંડા ઉમેરી દો. બરાબર મિકસ કરી ઓજ થી ૧૫ મિનિટ સુધી ચડવા દો.
- 4
હવે તેને કોથમીર થી ગાર્નિશ કરો. તૈયાર છે લસણ વાળા ભરેલા ભીંડા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ભીંડા ની કઢી (Bhinda Kadhi Recipe in Gujarati)
#cookpadindia#cookpadgujarati ભીંડા નાના મોટા સૌ ને બહુ જ ભાવતા હોય છે.ડાયાબિટીસ ના દર્દીઓ માટે તો ભીંડા બહુજ સારા ગણાય છે.તેને આપણે અલગ અલગ રીતે બનાવતા હોઈએ છીએ.એ જ રીતે ભીંડા ની કાઢી પણ ટેસ્ટ માં સરસ લાગે છે. Alpa Pandya -
-
-
ભરેલા ચણાના લોટથી દહીં ભીંડા નું શાક (stuffed bhindi recipe in Gujarati)
#મોમમારી મમ્મીનો ફેવરિટ ભીંડા નું શાક અને તેમાં પણ ચણાના લોટથી ભરીને બનાવીએ ગઈ સાથે ત્યાં તો બહુ જ ફેવરિટ તમારા મમ્મી માટે મેં ચણાના લોટથી ભરેલ ભીંડાનું શાક બનાવ્યું છે. Pinky Jain -
-
ભરેલા ભીંડા(Stuff Bhindi Recipe in Gujrati)
#ગોલ્ડન_એપ્રોન #week_૧૫ #ભીંડીસામાન્ય રીતે ભરેલા શાકનો મસાલો/ સ્ટફિંગ હું ફ્રીઝમાં મૂકી રાખું છું એટલે જ્યારે મન થાય ત્યારે ભરેલા શાક બનાવી શકાય. Urmi Desai -
-
ભરેલા ભીંડા નું શાક (Bharela Bhinda Shak Recipe In Gujarati)
#EB#week1 આ શાક ખુબ સ્વાદિષ્ટ બને છે.ભીંડા ને ધણી રીતે રાંધી શકાય છે .મે અહીંયા ભરેલા ભીંડા બનાવ્યા છે. Varsha Dave -
ભરેલા ભીંડા (Bharelaa Bhinda Recpi In Gujarati)
ભીંડા ને ભર્યા વિના ભરેલું ભીંડા નુ શાક Sonal Pathak -
-
પંજાબી સ્ટાઈલ મસાલા ભીંડા (Punjabi style masala Bhinda recipe in Gujarati)
#SSM સુપર સમર મીલ્સ ચણા નાં લોટ વાળું સ્વાદિષ્ટ અને સરળતા થી બનતું એક અલગ પ્રકાર નું ભીંડા નું શાક. Dipika Bhalla -
-
ભરેલા ભીંડા નુ શાક
#ઇબુક #day15 ભરેલા શાક મા ભીંડો એ સૌથી મજેદાર શાક કહી શકાય.આં શાક ખૂબ સ્વાદિષ્ટ અને લેહજત દાર લાગે છે. Varsha Karia I M Crazy About Cooking -
-
મસાલા ભીંડી (Masala Bhindi Recipe In Gujarati)
ભીંડા નું મસાલા વાળુ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે.તો આજે મેં મસાલા ભીંડા બનાવ્યા. Sonal Modha -
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12286677
ટિપ્પણીઓ