દહીં ભીંડી (Dahi bhindi recipe in gujrati)

Neha
Neha @cook2104441

#goldenapron3 week15

દહીં ભીંડી (Dahi bhindi recipe in gujrati)

#goldenapron3 week15

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 15_20 ભીંડા,
  2. ૨ચમચી દહીં,
  3. 1 ચમચીહળદર,
  4. 1 ચમચીમીઠું,
  5. 1 ચમચીમરચાં નો પાવડર,
  6. 1 ચમચીધાણાજીરૂ,
  7. ૨_૩ ચમચી તેલ,
  8. કોથમીર સજાવટ માટે,

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ભીંડા ને ગોળ સુધારી લો.

  2. 2

    એક લોયામાં તેલ મૂકી તે ગરમ થાય એટલે ભીંડા નાખી દો અને હળદર મીઠું ઉમેરો.

  3. 3

    લોયા ઊપર થાળી મુકીને તેમાં પાણી નાખો અને ૫_૭ મીનીટ ભીંડા ઘીમાં તાપે ચઢવા દો.

  4. 4

    ભીંડા ચડી જાય પછી તેમાં મરચાં પાઉડર અને ધાણાજીરૂ ઉમેરી દહીં ઉમેરીને ૨ મીનીટ ચડવા દો.

  5. 5

    બાઉલ માં કાઢી ઉપર કોથમીર નાખીને પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neha
Neha @cook2104441
પર

ટિપ્પણીઓ

Similar Recipes