લચ્છા પરાઠા અને વેજ કોલ્હાપૂરી શાક

Dhara Upadhyay
Dhara Upadhyay @cook_22659219

લચ્છા પરાઠા અને વેજ કોલ્હાપૂરી શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
  1. લચ્છા પરાઠા માટે
  2. 2 કપઘઉંનો લોટ
  3. 1 ટેબલસ્પૂનમીઠું
  4. લોટ બાંધવા માટે જરૂરી પાણી
  5. 3 ચમચીતેલ
  6. વેજ કોલ્હાપૂરી શાક માટે
  7. 1મોટું ગાજર
  8. 1બાઉલ વટાણા
  9. 2કેપ્સિકમ મરચા
  10. 2 નંગબટાકા
  11. 2 નંગફણસી
  12. આદુ-મરચા-લસણની પેસ્ટ
  13. 2 નંગડુંગરી
  14. 2 ટેબલસ્પૂનપંજાબી મસાલો
  15. સ્વાદ અનુસારમીઠું
  16. 1 ટેબલ સ્પૂનહળદર
  17. 3 ટેબલ સ્પૂનમરચું પાવડર
  18. 1 ટેબલ સ્પૂનગરમ મસાલો
  19. 5ચમચા તેલ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌપ્રથમ લચ્છા પરાઠા નો લોટ તૈયાર કરશુ.. 2 કપ ઘઉંનો લોટ તેમાં 3 ચમચી તેલ અને 1 ટેબલસ્પૂન મીઠું ઉમેરો હવે તેને બરાબર મિક્સ કરો હવે તેમાં ધીરે ધીરે પાણી ઉમેરો અને સાથે લોટ તૈયાર કરો હવે તેને દસ મિનિટ માટે રેસ્ટ આપો

  2. 2

    વેજ કોલ્હાપૂરી શાક માટે સૌપ્રથમ ગેસ પર એક કડાઈ લો તેમાં 1 ટેબલસ્પૂન તેલ લ્યો તેમાં ડુંગળી ટમેટા આદુ મરચાની પેસ્ટ 3 મિનીટ સુધી સાંતળો. તેને બે મિનીટ સુધી રેસ્ટ આપો. રેસ્ટ આપ્યા બાદ તેને એક મિક્સર જારમાં બે મિનીટ સુધી ક્રશ કરો આપણી ગ્રેવી તૈયાર છે

  3. 3

    ગાજર બટાકા ફણસી કેપ્સીકમ બધું બારીક સુધારો હવે એક કઢાઈ લો તેમાં પાંચ ચમચા તેલ મુકો તેમા ગાજર બટાકા કેપ્સીકમ ફણસી વટાણા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhara Upadhyay
Dhara Upadhyay @cook_22659219
પર
#cookinglover #foodies
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes