રાંધવાની સૂચનાઓ
- 1
બટેટા બાફી લો. પૌવા ને ધોઈ લો.
- 2
એક લોયા માં તેલ મુકો. તેમાં સીંગ દાણા તરી લો.
- 3
તે તરી જાય પછી તેમાંજ રાઈ, જીરું, હિંગ, તમલ પત્ર ઉમેરી વઘાર કરો. પૌવા ઉમેરો અને બધા જ મસાલા ઉમેરો. લીંબુ ઉમેરો.
- 4
તૈયાર છે પૌવા. ગરમ ગરમ પીરસો.
- 5
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બટેટા પૌવા
હમણાં વરસાદ ના સમયે ગરમાગરમ નાસ્તો. બાળકો ને પ્રિય એવી મારી બટેટા પૌવા ની વાનગી નો આનંદ લો. Mehula Joshi -
-
-
-
-
-
-
-
-
બટેટા પૌવા(aloo poha recipe in gujarati)
#સમરઆવી તપતી ગરમી મા સ્વાભાવિક રીતે ખોરાક ઓછો લેવાય છે.. અને તેલ, મરચા, મસાલા શરીર મા ગરમ પણ પડે છે.. હવે આવી પરિસ્થિતિ મા પોષણ મળવું પણ અનિવાર્ય છે.. પૌવા એક એવો ખોરાક છે જે પચવામાં સહેલો અને પોષકતત્ત્વ થી ભરપૂર છે.. વળી તેમાં જે મસાલો ઉમેરવામાં આવે છે તેના લીધે એક સંપૂર્ણ આહાર જેવું કામ કરે છે...બધા ની પૌવા બનાવની રીત અલગ અલગ હોય છે.. ચાલો આજે મારી રીત બધા સાથે શેર કરું.. Dhara Panchamia -
-
-
-
-
બટાકા પૌવા(Potato Pauva Recipe in Gujarati)
બટાકા પૌવા ગુજરાતી બ્રેકફાસ્ટ તરીકે સુપર છેબધા ગુજરાતી ઓ ના ઓલ ટાઈમ ફેવરિટ હોય છે પણ ઘણી વખત એવું બનતું હોય છે કે આપણે બટાકા પૌવા બનાવીએ તો ગળપણ ખટાશ એકબીજામાં ભળી શકતા નથીઆપણે જ્યારે ખાઇએ ત્યારે પૌવા મા ગળપણ અને ખટાશ નો ટેસ્ટ અલગ-અલગ આવે છેશું તમારે પણ આવું થાય છે?તમે ક્યારેય શ્રીનાથજીના મંગળાના દર્શન કર્યા પછી ત્યાં ના બટાકા પૌવા ખાધા છે??તેના બટાકા પૌવા નો ટેસ્ટ સરસ છે ગળપણ અને ખટાશ બંને બેલેન્સમાં અને એકબીજામાં ભળી જાય તેવા હોય છેતમારે પણ આ બટાકા પૌવા બનાવવા હોય તો તમે મારી જોઈ શકો છો#GA4#week7 Rachana Shah -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12392836
ટિપ્પણીઓ