રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા,અડદ અને ચણા દાળ ને બરાબર ધોય રાતે પલાળી દો પછી ત્રણેય વસ્તુ બરાબર પલળી જાય એટલે સવારે મિકસર જાર મા દરદરૂ પીચી લેવુ પછી તેમા છાશ ઉમેરી મિકસ કરી લેવુ પછી તેમા હળદર,લીંબુ નો રસ અને મીઠું ઉમેરી ખીરૂ ને આથો લાવવા માટે ઢાંકી ને મુકી દેવુ.
- 2
ત્યાર બાદ 7-8 કલાક પછી તેમા સરસ આથો આવી જાય એટલે એક વાટકી 2 ચમચી તેલ 2 ચમચી લસણ ની ચટણી ઊમેરી બરાબર મિક્સ કરી ખીરૂ મા ઉમેરી એક બાજુ થી જ મિક્સ કરી લેવુ. લીબું નો રસ ઉમેરીયો હોવાથી ખીરૂ મા સોડા કે ઈનો નાખવા ની જરૂર રહેતી નથી.
- 3
ત્યાર પછી ઢોકળીયા મા પાણી ગરમ મુકી એક પ્લેટ મા તેલ લગાવી તેમા ખીરૂ ઉમેરી ઢોકળીયા મા 10 -15 મિનિટ માટે માટે થવા મુકો 15 મિનિટ પછી ચપ્પુ થી ચેક કરી ચોટે નહી તો ઢોકળીયા માથી પ્લેટ કાઢી તેલ લગાવી મનપંસદ આકાર અથવા કોપો કરી સવિૅંગ પ્લેટ મા લઈ લો.
- 4
મિત્રો મે અહીં હાટૅ શેપ મા કટ કરી ને સવિૅંગ ડીશ મા લસણની વધારેલી ચટણી અને કાંદા સાથે સવૅ કયાૅ છે.તો ત્યાર છે સરસ મજા ના સોડા પોચા પોચા લસણીયા ખાટીયા ઢોકળા.
Similar Recipes
-
ઢોકળા (Dhokla Recipe In Gujarati)
#MA#ઢોકળા.મા તે માં.મારી મમ્મી ની ખુબ જ ફેમસ વાનગી છે.મારી મમી ની પાસે મેં શીખી છું.ને આજે મમ્મી નથી.પણ મારા ઢોકળા મારી સાસરી મા પણ બધાને ગમે છે.. મારી મમ્મી ની જેમ મારા ઢોકળા પણ વખણાય છે. SNeha Barot -
ઢોકળા (Dhokla Recipe In Gujarati)
#GA4 #Week4બધા ગુજરાતી ના પ્રિય એવા ઢોકળા મેં પણ બનાવ્યા છે. બધા જુદી જુદી રીતે બનાવે છે. હું દાળ અને ચોખા નો ઉપયોગ કરી ને બનાવું છું. Arpita Shah -
-
-
-
ઢોકળા(Dhokla recipe in Gujarati)
આ 3 કલર ની સાથે 3 ફ્લેવર ના ઢોકળા છે ખા વા માં બોવ ટેસ્ટી લાગે છે Zarna Patel Khirsaria -
-
-
-
ખાટા ઢોકળા (khata dhokla recipe in Gujarati)
#ફટાફટ ખાટા ઢોકળા ગરમ ગરમ અને સાથે લીલી ચટણી અને લસણ ની ચટણીજમવાની મજા આવે છે ખીરું તૈયાર હોય એટલે ખુબજ જલ્દી બની જાય છે Kajal Rajpara -
ઢોકળા-(Dhokla Recipe in Gujarati)
#GA4#Week4 ઢોકળા !! નામ સાંભળતા જ મોમાં પાણી આવી ગયું ને! જમવામા મળી જાય કે પછી નાસ્તામાં ઓલ ટાઇમ બધાના ફેવરીટ ઢોકળાની રેસીપી શેર કંરુ છું .Apeksha Shah(Jain Recipes)
-
-
-
-
સ્ટીમ ઢોકળા(Steam dhokla recipe in gujarati)
#સુપરશેફ4#પોસ્ટ1સ્ટીમ ઢોકળા ને ખાટા ઢોકળા તરીકે પણ ઓળખવામાં આવે છે. ચણા ની દાળ અને ચોખા માંથી બનતા ઢોકળા મોટા ભાગે સૌ ને પસંદ હોય છે. Shraddha Patel -
-
ઢોકળા (Dhokla Recipe in Gujarati)
#asahikaseiindiaએકદમ પૌષ્ટિક , જોતા જ ખાવાનું મન થાય જાય તેવા દાળ ચોખાના ઢોકળા, ધાણા ની ચટણી સાથે સરસ લાગે છે Pinal Patel -
-
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#RC2#CookpadIndia#Cookpad_gujarati Komal Khatwani -
-
-
-
ખટ્ટા ઢોકળા (Khatta Dhokla Recipe In Gujarati)
નાના મોટા ને ખાવા ની મજા આવે તેવા ખાતા ઢોકળા આજ બનાવિયા. Harsha Gohil -
ગુજરાતી ઢોકળા
#ટ્રેડિગઆમ જોવા જઇયે તો ઢોકળા નામ આવે એટલે એ વ્યક્તિ ગુજરાતી જ હશે પણ હવે આપડા ગુજરાતી ઢોકળા બધે જ પ્રખ્યાત છે મારા ઘરમાં તો ઢોકળા અતિ પ્રિય છે અને કાંઈક નવા જ કોમ્બિનશન સાથે ખવાય રાબ અને ઢોકળા છે ને નવું ... તો ચાલો Hemali Rindani -
-
ત્રી કલર ઢોકળા: (Tricolour dhokla Recipe in Gujarati)
#tricolour#cookpadindia#Cookpad Gujarati सोनल जयेश सुथार -
-
દૂધી ના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#week9ઢોકળા એ આપણા ગુજરાતી ઘરો માં બનતી એક વાનગી છે જે ઘણી રીતે બનાવાય છે આજે મેં દૂધી ના ઢોકળા બનાવ્યા છે Dipal Parmar -
-
ઢોકળા (Dhokla Recipe In Gujarati)
#GA4 #Week7#Breakfastચોખા અને ત્રણ દાળ ના આ સફેદ ઢોકળા ખૂબ જ સરસ લાગે છે ડીનર મા અથવા બે્કફાસટ મા લઈ શકાય છે.Apeksha Shah(Jain Recipes)
More Recipes
ટિપ્પણીઓ