ઢોકળા(Dhokla recipe in Gujarati)

Zarna Patel Khirsaria
Zarna Patel Khirsaria @cook_17120822

આ 3 કલર ની સાથે 3 ફ્લેવર ના ઢોકળા છે ખા વા માં બોવ ટેસ્ટી લાગે છે

ઢોકળા(Dhokla recipe in Gujarati)

આ 3 કલર ની સાથે 3 ફ્લેવર ના ઢોકળા છે ખા વા માં બોવ ટેસ્ટી લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 2 વાડકીચણા દળ
  2. 1 વાડકીચોખા
  3. 1 વાડકીઅડદ દળ
  4. મીઠું સ્વાદ મુજબ
  5. 1/2 ચમચીહળદર
  6. 2 ચમચીલિલી ચટણી
  7. 2 ચમચીલાલ લસણ ની ચટણી
  8. ઓઇલ જરૂર મુજબ
  9. 1 ચમચીખાવા નો સોડા

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધી દાળ ને ધોઈ ને 8 કલાલ પલાડવી ત્યાર બાદ પાણી નિતારી મિક્સર માં પીસી લેવી ત્યાર બાદ 7 કલાક માટે આથો આવવા મુકવો ત્યાર બાદ ખીરા ના એક સરખા 3 ભાગ કરવા

  2. 2

    1 ભાગ માં સ્વાદ મુજબ મીઠું અને લીલી ચટણી સોડા મિક્સ કરી 1 ચમચી ઓઇલ નાખી બરાબર મિક્સ કરવું ત્યાર બાદ 1 ભાગ માં મીઠું લાલ લસણ ની ચટણી સોડા ઓઇલ નાખી મિક્સ કરવું 3 ભાગ માં મીઠું હળદર સોડા ઓઇલ નાખી બરાબર મિક્ષ કરી 3 કલર ના ખીરું ત્યાર કરવું

  3. 3

    ત્યાર બાદ ગેસ પર એક તપેલા માં થોડી પાણી લય કાથો મુકવો એક થાળી માં ઓઇલ લગાવી ગ્રીન ખીરું રેડી 3 મિનિટ પકાવું ત્યાર બાદ રેડ ખીરું પાથરવું ફરી 3મિનિટ પકાવું ત્યાર બાદ કરી હળદર વાળું ખરું રેડી ઉપર કાલા તાલ ભભરાવો 5 થી7 મિનિટ પકાવું

  4. 4

    થોડું ઠંડુ થાય અટલે કટ કરી સર્વિંગ પ્લેટ માં મૂકી ઉપર લીમડા ના પાન થી ગાર્નિસિંગ કરવું

  5. 5

    તો ત્યાર છે ત્રી રંગી ઢોકળા આને વઘરવાની પણ જરૂર નથી એમ જ બોવ ટેસ્ટી લાગે છે તો આ ગરમા ગરમ ઢોકળાં ની મજા લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Zarna Patel Khirsaria
Zarna Patel Khirsaria @cook_17120822
પર

Similar Recipes