મેંગો મિલ્કશેક (Mango Milkshake Recipe In Gujarati)

Vaishali Prajapati
Vaishali Prajapati @vaishali_47

મેંગો મિલ્કશેક (Mango Milkshake Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ નંગપાકી કેરી
  2. 1-2 ચમચીખાંડ
  3. એકદમ ચિલ્લ્ડ ફુલ ફેટ દુધ
  4. ટુકડાગાર્નિશીંગ માટે કેરીના
  5. ૨ કપવેનીલા આઈસ્ક્રીમ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કેરીના ટુકડા કરી મિક્સર જારમાં ઉમેરી તેમાં આઇસ્ક્રીમ,ખાંડ અને ચિલ્ડ દૂધ ઉમેરી ફેરવી લેવું ઠંડુ ઠંડુ સર્વ કરવું

  2. 2

    ઉપર કેરી ના ટુકડા ભભરાવી દેવા ધીરેથી ભભરાવવા અંદર ડૂબે ના એ રીતે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaishali Prajapati
પર

ટિપ્પણીઓ

Similar Recipes