તુરીયા માં પાતરા.(turiya patara in Gujarati.)

#મોમ. આ તુરીયા પાતરા મારી મમ્મી ખૂબ સરસ બનાવે છે. મને ખૂબ જ ભાવે છે. આજે મે બનાવ્યા છે. આમ આ રેસિપી ગુજરાતી લગ્ન પ્રસંગ માં ખાસ બને છે . ખૂબ સરસ ટ્રેડિશનલ ડીશ છે તમે પણ એક વાર જરૂર બનાવજો.
તુરીયા માં પાતરા.(turiya patara in Gujarati.)
#મોમ. આ તુરીયા પાતરા મારી મમ્મી ખૂબ સરસ બનાવે છે. મને ખૂબ જ ભાવે છે. આજે મે બનાવ્યા છે. આમ આ રેસિપી ગુજરાતી લગ્ન પ્રસંગ માં ખાસ બને છે . ખૂબ સરસ ટ્રેડિશનલ ડીશ છે તમે પણ એક વાર જરૂર બનાવજો.
રાંધવાની સૂચનાઓ
- 1
તુરીયા ધોઈ ને ચાખી ને સમારી લો. નારિયળ, મરચા, લીલુ લસણ, લીલા ધાણા, આદુ, સૂકું લસણ ની મિક્સર માં ક્રશ કરી લો.
- 2
હવે એક કડાઈમાં ૫ ચમચી તેલ ગરમ કરવા મૂકો. જીરું હિંગ રાઈ નો વઘાર કરી એમાં ગેસ ધીમો કરી ૧/૨ ચમચી હળદર,૧/૨ ચમચી ધાણા જીરું પાવડર નાખી ૧ કપ પાણી ઉમેરી દો. એમાં ૧ ચમચી ખાંડ નાખી લીલા વટાણા નાખી ઢાંકણ ઢાંકી ને ૪ મિનિટ જેવું થવા દો.
- 3
હવે ત્યાર બાદ એમાં બાકીના મસાલા અને વાટેલો લીલા નાળિયેર વાળો મસાલો ઉમેરી દો. હવે સરસ હલાવી લય એમાં તુરીયા પણ ઉમેરી દો. ઢાંકણ ઢાંકી દો. પાણી ઓછું દેખાય તો થોડું ઉમેરવું. હવે ૫ મિનિટ માં બધું સરસ ચડી જાય એટલે એમાં પાતરા ને ગોળ કાપી અંદર ઉમેરી દો. ઢાંકણ ઢાંકી દો.
- 4
હવે બધું સરસ મિક્સ થય ગયુ હસે. હવે લીલા ધાણા લસણ નાખી મિક્સ કરીને ગેસ બંધ કરી દો અને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તુરીયા નું શાક (Turiya Shak Recipe In Gujarati)
#EB#Week6તાજા અને લીલા તુરીયા... એમાય લસણનો વઘાર... ટમેટાનો સાથ... ટેસ્ટ માં લાજવાબ... તેલથી લચપચ તુરીયા નું શાક... Ranjan Kacha -
તુરીયા પાત્રા (Turiya Patra Recipe In Gujarati)
#JSR સુપર રેસીપીસ ઓફ જૂલાઇ#MVF મોન્સુન વેજીટેબલ & ફ્રૂટ્સ ટેસ્ટી અને ટ્રેડિશનલ રેસીપી. ગુજરાતીઓ નાં લગ્ન પ્રસંગ માં બનતુ શાક. Dipika Bhalla -
લગ્ન પ્રસંગ નું ખાટાં બટાકા નું શાક (Potato Sabji Recipe In gujarati)
#મોમ. આ શાક અમારા દેસાઈ લોકો ના લગ્ન પ્રસંગ માં ખાસ બને જ છે. મારી મમ્મી આ શાક ખુબજ સરસ બનાવે છે. મે એક રીતે બનાવ્યું છે ખૂબ જ સરસ રસોઇયા કરતા પણ સારું બને છે. તમે પણ ટ્રાય કરજો. Manisha Desai -
તુરીયા માં ખીચડી
#ટ્રેડિશનલઆપણે ગુજરાતી મોટે ભાગે રાત્રે જમવામાં ખીચડીને વધારે પસંદ કરીએ છીએ અને ભારતીય ખાન-પાન નો મહત્વ તો આખું વિશ્વ જાણે છે. પણ ખીચડી વિશે તો આટલુજ જાણતા હશું કે તેનાથી મોટાપો વધે છે. પરંતુ આજે અમે તમને ખીચડી વિશે થોડી એવી વાતો જણાવવા જઈ રહ્યા છીએ જે કદાચ તમે ના પણ સાંભળી હોય.ખીચડી આરોગવા ના ફાયદા :૧) ખીચડીમાં ઘણા બધાં વિટામીન અને મિનરલ્સ જોવા મળે છે,પેટ ખરાબ થવા પર અને જાળા થવા પર ડોક્ટર ખીચડી ખાવાની જ સલાહ આપે છે.૨) ખીચડી ખાવાથી શરીરને કાર્બોહાઈડ્રેટ મળે છે જેનાથી મગજ સારી રીતે કામ કરે છે અને તેથી શરીરને એનેર્જી મળે છે અને તમે એક્ટીવ રહો છો.૩) ખીચડી ગરમીઓમાં વધારે ખાવી જોઈએ કારણ કે એને ખાવાથી શરીરને ઠંડક મળે છે. રાત્રે દાળ-ખીચડી ખાવાથી આપણા શરીરમાં ચરબીના થયેલ સંગ્રહને નિયંત્રિત કરવા વાળા લેપ્તિનની કાર્યક્ષામતાને વધારવાનું કામ કરે છે,જેનાથી વજન નિયંત્રણ માં રહે છે.૪) ખીચડીમાં નાનાં પ્રકારના વિટામીન અને મિનરલ્સનો ખજાનો છે.હવે તુરીયા માં ખીચડી બનાવી છે તો તુરીયા ના ફાયદા પણ જાણી લઈએ.ઘણા લોકો ને તુરીયા ભાવતા નહિ હોય બરાબર ને? તો આજે તમને તુરીયા ના કેટલાક ફાયદા જણાવી દઉં.આ શાક શરીરમાં વધતી ગરમી સામે લડવા અને હિમોગ્લોબિનની માત્રાને કાયમ રાખવા માટે ભગવાને આપેલુ સૌથી મોટુ વરદાન છે. આનુ વાનસ્પતિક નામ લુફ્ફા એક્યૂટેંગુલા છે. તુરિયાને આદિવાસી અનેક રીતે રોગપચાર માટે ઉપયોગમાં લે છે. મધ્યભારતના આદિવાસી આને શાકના રૂપમાં પ્રેમથી ખાય છે અને હર્બલ માહિતગાર આને અનેક નુસ્ખોમાં ઉપયોગ પણ કરે છે.જોયુ ને કેટલા ફાયદાકારક છે આ તુરીયા.તો જે લોકો તુરીયા નું શાક નથી ખાતા એમને આ રીતે ખીચડી બનાવી આપશો તો હોંશે હોંશે ખાશે. Sachi Sanket Naik -
તુરીયા પાત્રા નુ શાક (Turiya-Patra sabji recipe in Gujarati)
#EB#CookpadIndia#COOKPADGUJRATI#week6#turiya#weekendchef ગુજરાતી જમણવાર તુરીયા પાત્રા નું શાક જોવા મળતું હોય છે. આ કોમ્બિનેશન સ્વાદમાં ખુબજ સરસ લાગે છે. Shweta Shah -
તુરીયા નું શાક (Turiya Shak Recipe In Gujarati)
#SVC નવી રીતે નવા સ્વાદ માં બનાવેલું સ્વાદિષ્ટ તુરીયા નું શાક. ઉનાળા માં મળતા શાક બધાને ભાવતા નથી. તુરીયા નું આ રીતે બનાવેલું શાક, જેને તુરીયા ના ભાવતા હોય તેને પણ ભાવશે. આ શાક માં તેલ અને મરચા નું પ્રમાણ થોડું વધારે રાખવામાં આવે છે. Dipika Bhalla -
-
તુરીયા પાત્રા નું શાક (Turiya Patra Shak Recipe In Gujarati)
#RC4 પાત્રા ના બાફેલા વીંટા અને તુરીયા ના કોમ્બીનેશન થી બનતું આ શાક દક્ષિણ ગુજરાત મા લગ્નપ્સંગો ખાસ હોય જ. Rinku Patel -
ભરેલી પાપડી નું શાક.(પાપડી ના રવૈયા.)
આ પાપડી ખાસ રવૈયા માટે વપરાય છે. ખૂબ જ સરસ સ્વાદ હોય છે આનો. એક વાર ટેસ્ટ જરૂર કરજો.#ઇબૂક૧.#પોસ્ટ૪૮#સ્ટફડ Manisha Desai -
તુરીયા માં પાત્રા
#સ્ટફડપાત્રા માં સ્ટફિંગ ચોપડી ને રોલ કરી ને તુરીયા ના મસાલા માં પકાવા માં આવે છે. લગ્ન પ્રસંગે મહારાજ દ્વારા ખાસ કરીને બનાવાતું આ શાક છે.આ શાક રોટલા, પૂરી, રોટલી ,ભાખરી બધા સાથે એનું કોમ્બિનેશન એકદમ ટેસ્ટી લાગે છે. Kunti Naik -
તુરીયા નું શાક (Turiya nu Shaak recipe in Gujarati)
#SSM સુપર સમર મીલ્સ તુરીયા સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ છે. તુરીયા માં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને અનેક પ્રકાર નાં વિટામિન્સ છે. તુરીયા નાં પાંદડા, ફૂલ, બીજ, મૂળિયા બધું જ ઔષધિ તરીકે ઉપયોગ માં આવે છે. તુરીયા નું શાક અથવા તાજા તુરીયા નાં રસ નું સેવન કરવાથી ડાયાબિટીસ માં ફાયદો. સોડીયમ ની માત્ર ઓછી હોવાને કારણે હાઇ બ્લપ્રેશરને કંટ્રોલ માં રાખે છે. બીજા પણ અનેક પ્રકારના ફાયદા છે. આજે મે તુરીયા નું મસાલેદાર શાક બનાવ્યું છે, જે નાનાં મોટાં દરેક ને ભાવશે. Dipika Bhalla -
-
સેવ તુરીયા નું શાક (Sev Turiya Shak Recipe In Gujarati)
#SVCતુરીયા એ ગરમી ની મોસમમાં મળતું શાક છે. તુરીયા એ શરીરને ઠંડક આપે છે. તુરીયાનું શાક ખીચડી અને ભાખરી સાથે ખૂબજ ટેસ્ટી લાગે છે. Vaishakhi Vyas -
તુરીયા નુ ગે્વી વાળુ શાક (Turiya Gravy Shak recipe in Gujarati)
આ તુરીયા નુ શાક બધા જ બનાવતા હોયઅલગ અલગ રીતે બને છે કોઈ સુકા શાક રીતે બનાવે છે કાઠીયાવાડી સ્ટાઈલ પણ છેમે થોડું ટ્વીસ્ટ કરીને બનાવ્યું છેઆ રીતે બનાવશો તો ઘર માં ખુબ ટેસ્ટી લાગશે કાંઇક અલગ લાગશે તો આવો જોઈએ કઈ રીતે બને છે#EB#FAM#week6 chef Nidhi Bole -
તુરીયા ની છાલ ની ચટણી (Turiya Chhal Chutney Recipe In Gujarati)
આ એક હેલ્થી સાઇડ ડીશ છે જે વેસ્ટ માં થી બેસ્ટ છે. છોકરાઓને સેન્ડવીચ ની જેમ આપો તો ખબર પણ નહીં પડે કે અંદર તુરીયા ની છાલ વાપરી છે અને હોંશ-હોંશે ખાઈ લેશે.તુરીયા ની છાલ ની લીલીછમ ચટણી#EBWk 6 Bina Samir Telivala -
લસણિયા બટેટી (Lasaniya Bateti Recipe In Gujarati)
#LSRલગ્ન પ્રસંગે આ લસણિયા બટેટી જરૂર હોય જે ખૂબ જ સ્પાઈસી અને ટેસ્ટી લાગે. આમ તો તે સાઈડ ડીશ માં હોય પણ તેને માણવી ગમે. Dr. Pushpa Dixit -
તુરીયા નું શાક (Turiya Shak Recipe in Gujarati)
#EBWeek 6#Fam#cookpadindia#cookpadgujaratiતુરીયા નું શાક જનરલી આપડે ડિનર મા ખાવાનું પસંદ કરીએ છીએ. અને કાઠિયાવાડી ઘર માં આ શાક ખુબજ ફેમસ છે.આજે મે મારી દીકરી ની ડિમાન્ડ પર એના કિચન નો સમાન યુઝ કરીને પ્લેટિંગ કર્યું છે.તો પેશ કરી છું મારી દીકરી ના મિનીએચર કિચન માંથી તુરીયા નું શાક અને મીનિએચર ભાખરી. Mitali Chavda (Mitali Darshan Vala) -
ગુજરાતી થાળી. દાળભાત, રાયતું ને ઉંધીયું પૂરી
આ ગુજરાતી લોકો નું ખુબજ માનીતું જમણ છે. લગ્ન પ્રસંગે પણ કોઈ એક ટાઈમ તો આ મેનુ મૈનકોષૅ મા હોય જ છે. તો મે આજે એનીવસૅરી વિક માટે આ ડીશ બનાવી છે.#એનીવસૅરી.#મૈનકોષૅ. Manisha Desai -
તુરીયા મગની દાળનું શાક (Turiya Moongdal sabji recipe in Gujarati
#SVC#cookpadgujarati#cookpadindia#cookpad ગરમીની સિઝનમાં તુરીયા સારા આવે છે. તુરીયા નું શાક પણ ખુબ જ સરસ મીઠાશ વાળું બને છે. આજે મેં તુરીયા મગની દાળનું શાક બનાવ્યું છે. તુરીયાની સાથે મગની દાળનો સ્વાદ ખુબ જ સરસ લાગે છે. આ ઉપરાંત શાક બનાવતી વખતે તુરીયા અને મગની દાળ સાથે સરસ રીતે ચળી પણ જાય છે. આ શાકમાં ગળાશ અને ખટાશ ઉમેરવાથી તેનો સ્વાદ ઓર પણ સરસ આવે છે. આ શાક ને રોટલી, રોટલા, ભાખરી, પરોઠા, ખીચડી કે ભાત સાથે સર્વ કરી શકાય છે. Asmita Rupani -
સેવ ટામેટા શાક(sev tometo shak recipe in gujrati)
#મોમમને આ શાક મારી મમ્મી ના હાથ નું ખુબ જ ભાવે છે.મેં આજે એમની રીતે જ બનાવ્યું ખુબ સરસ બન્યું. Mosmi Desai -
તુરીયા નું શાક (Turiya Shak Recipe in Gujarati)
બહુ જ સરસ લાગે છે..ખીચડી,ભાખરી કે રોટલીબધા સાથે મેચ થાય છે..#EB#Week6 Sangita Vyas -
😋 તુરીયા ની છાલનું શાક 😋
#શાક🌷 ચોમાસામાં તુરીયા (ગીસોડા) ને શાક નો રાજા કેહવાય છે.. તેનું શાક ખુબ જ ટેસ્ટી લાગે છે.. આજે મેં તેની છાલ નું શાક બનાવ્યું છે.. તમે પણ આ શાક બનાવજો..સ્વાદિષ્ટ લાગશે..🙏 Krupali Kharchariya -
પાતરા
#ઇબુક#Day 10ખૂબ વખણાતી એવી પ્રચલિત ગુજરાતી વાનગી ની રેસીપી તમારા માટે લઈ ને આવી છું... તો ચાલો સ્વાદિષ્ટ પાતરા ની મજા માણીએ.... Sachi Sanket Naik -
ડપકવડી નું શાક
#લોકડાઉન. આ શાક મે મારી મમ્મી ને રેસીપી પૂછી ને બનાવ્યું છે. એ ખૂબ જ સરસ બનાવે છે પણ મે આજે કોશિશ કરી છે પણ ખુબજ સરસ બન્યું છે. આ શાક માં એક તો ખુબજ ઓછા સામગ્રી જોઈએ છે. અને ફટાફટ થય જાય છે. એક વાર ટ્રાય કરજો તમે બી ખતાજ રહી જસો એટલું સરસ લાગે છે. Manisha Desai -
તુરીયા પાત્રા નુ શાક (Turiya Patra Shak Recipe In Gujarati)
#EBગ્રીન કલરતુરીયા પાત્રા નું શાક ખૂબ જ બને છે અને બધાને ભાવે છે મેં પણ આજે તુરીયા પાત્રા શાક બનાવ્યું છે Kalpana Mavani -
તુરીયા વટાણા નું શાક (Turiya vatana Sabji recipe in Gujarati)
#EB#Fam#week6 ગુજરાતી લોકોના ઘરમાં તુરીયા નું શાક વારંવાર બનતું હોય છે. તેમાં પણ જ્યારે તુરીયા ની સિઝન હોય ત્યારે તો આ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. મેં આજે તુરીયામાં લીલા વટાણા ઉમેરીને તુરીયા વટાણાનું શાક બનાવ્યું છે. વટાણા ની જગ્યાએ બટેટા, ટમેટા એ બીજા કોઈ શાકભાજી ઉમેરીને પણ તુરીયા નું સ્વાદિષ્ટ શાક બનાવી શકાય. Asmita Rupani -
તુરીયા માં પાત્રા નું શાક (Turiya ma patra nu shaak Recipe in Gujarati)
#વિકમીલ૧#સ્પાઈસી#માઇઇબુક#પોસ્ટ૬આ શાક અમારા અનાવિલ માં લગ્નપ્રસંગે ખૂબ જ વખણાય છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. મારા સાસુ પાસેથી આ શાક શીખ્યુ છે અને પહેલા વાર બનાવ્યું છે. ખૂબ જ સ્વાદિષ્ટ બન્યું. Sachi Sanket Naik -
-
તુરીયા ડબકા નું શાક (Turiya Dabka Shak Recipe In Gujarati)
#SRJ#SD# તુરીયા નું શાકગરમીની સિઝનમાં પાનીવાલા શાક શરીર ખુબ જ રાહત આપે છે .જેમકે દુધી છે. તુરીયા છે. ગલકા છે. મેં આજે તુરિયા મા ચણાના લોટના ડબકા નાખીને બનાવેલું છે. Jyoti Shah -
ભૂંગળા બટાકા (Bhungla Bataka Recipe In Gujarati)
#મોમ ભૂંગળા બટાકા મને બહુ જ ભાવે છે,તેથી મારા મમ્મી એ મારી માટે બનાવ્યા છે. Mital Chag
More Recipes
ટિપ્પણીઓ (11)