લીંબુ શરબત (Limbu sharbat recipe in gujrati)
રાંધવાની સૂચનાઓ
- 1
ગ્લાસ પાણી લઈ તેમાં ખાંડ નાખી ઓગાળવી
- 2
ત્યારબાદ તેમાં મીઠું લીંબુ આદુ આ ખમણીને નાખવું અને હલાવવું
- 3
ત્યારબાદ ગ્લાસમાં જરા જરા મરીનો ભૂકો નાખો અને બનેલું લીંબુ સરબત ને ગાડી ને સર્વ કરવું, આદુ નાખવાથી સરબત નો ટેસ્ટ એકદમ મસ્ત આવશે અને શરબત વધારે ફાયદાકારક બનશે ચક્કર આવતા હોય તો મટી જાય તેમજ નબળાઈ પણ એનાથી દૂર થાય છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
લીંબુ શરબત(limbu sharbat recipe in gujarati)
#સમર આસોડા હું ઘરે બનાવું છું અને મારા બાળકોને આપું છું ગરમી છે લીંબુ શરીર માટે સારું આવી રીતે સોડામાં હું તેને લીંબુ નાખીને પીવડાવી દઉં છું અને મારા બાળ કોપી પણ લે છે. એકવાર ટ્રાય કરજો JYOTI GANATRA -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
જલજીરા ફુદીના લીંબુ શરબત (jaljira fudina limbu sharbat in Gujarati)
#goldenapron3#week 16#sharbatહેલ્લો મિત્રો આજે હું તમારી સાથે શેર કરીશ જલજીરા ફુદીના લીંબુ શરબત આ એવું શરબત છે નાના બાળકોથી લઈને મોટાને પણ ખૂબ જ ભાવશે જલજીરા નો ખટ્ટો ટેસ્ટ ફુદીના નો તીખો ટેસ્ટ સાથે થોડું લીંબુ અને થોડું પાણી બધું જ મિક્સ કરી લો અને તૈયાર કરો ખટમીઠું શરબત તમે પણ જરૂરથી ટ્રાય કરો... Mayuri Unadkat -
-
-
-
-
લીંબુ શરબત (Limbu Sharbat recipe in Gujarati)
#SMશરબત અને મિલ્ક શેક ચેલેન્જ#cookpadgujaratiSonal Gaurav Suthar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12418798
ટિપ્પણીઓ