સીંગદાણા ધાણાભાજી ની ચટણી

Kajal Panchmatiya
Kajal Panchmatiya @cook_23026917
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

પાંચ મિનિટ
છ વ્યક્તિ માટે
  1. 1 નાની વાટકીસીંગદાણા હાલો
  2. 50 ગ્રામધાણાભાજી
  3. 1 નંગલીંબુ -
  4. મીઠું સ્વાદાનુસાર
  5. 2 ચમચીખાંડ
  6. આદુનો એક નાનો ટુકડો
  7. 1મરચું

રાંધવાની સૂચનાઓ

પાંચ મિનિટ
  1. 1

    ધાણાભાજી ને સરખી રીતે ધોઈ મિક્સર જારમાં સમારી લો પછી તેમાં આદુનો ટુકડો એક મરચું સમારીને નાખો પછી તેમાં કાચી કેરી સીંગદાણા ઉમેરો

  2. 2

    પછી તેમાં ખાંડ અને મીઠું પણ ઉમેરો પછી તેમાં લીંબૂ નિચોવી નાખો

  3. 3

    હવે મિક્સરમાં ક્રશ કરી લો થોડું પાણી નાખી બીજીવાર ક્રશ કરી લો હવે તેને સર્વિંગ બાઉલમાં કાઢી લો તૈયાર છે સિંગદાણા ધાણા ભાજી ની ચટણી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kajal Panchmatiya
Kajal Panchmatiya @cook_23026917
પર
cooking is my life
વધુ વાંચો

Similar Recipes