લીલી ચટણી વઘારેલી(Lili Chutney Vaghareli Recipe in Gujarat)

Kajal Panchmatiya
Kajal Panchmatiya @cook_23026917

લીલી ચટણી વઘારેલી(Lili Chutney Vaghareli Recipe in Gujarat)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

પાંચ મિનિટ
ચાર લોકો માટે
  1. ૧ વાટકીધાણાભાજી
  2. મરચા લીલા
  3. લીંબુ
  4. ૧ નાની વાટકીસીંગદાણા
  5. આદુનો એક નાનો કટકો
  6. ૧ ચમચીતેલ વઘાર માટે
  7. ૧/૨ ચમચીહિંગ અડધી
  8. સ્વાદાનુસારમીઠું
  9. ૧ ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

પાંચ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ધાણાભાજી મરચાં આદુ લીંબુ વધુ સારી રીતે ધોઈ લો ત્યારબાદ એક મિક્સર જારમાં ધાણાભાજી સુધારીને નાખો પછી તેમાં સિંગદાણા નાખો

  2. 2

    પછી તેમાં આદુ ના કટકો મરચાં નાખી દો

  3. 3

    હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું ખાંડ અને લીંબુનો રસ ઉમેરો

  4. 4

    ત્યારબાદ તેમાં બે ચમચી જેટલું પાણી ઉમેરો

  5. 5

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરો પછી તેમાં હિંગ નાખીને ચટણી ઉમેરી દો

  6. 6

    પછી ગેસ બંધ કરીને બરાબર હલાવી લો.પછી સર્વિંગ બાઉલમાં કાઢી લો આ ચટણી એકવાર જરૂર ટ્રાય કરજો ગાંઠીયા સાથે અને ટુકડા સાથે ખૂબ જ સારી લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kajal Panchmatiya
Kajal Panchmatiya @cook_23026917
પર
cooking is my life
વધુ વાંચો

Similar Recipes