સેવ ટમેટા નુ શાક (Sev tamate nu shak recipe in gujarati)

Alka Parmar
Alka Parmar @Alka4parmar
Junagadh

#મધર્સ ડે સ્પેશિયલ વાનગી

સેવ ટમેટા નુ શાક (Sev tamate nu shak recipe in gujarati)

#મધર્સ ડે સ્પેશિયલ વાનગી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 નંગટામેટા
  2. ૫૦ ગ્રામ સેવ
  3. 1ચમચો તેલ
  4. ૧નાની ચમચી રાઈ
  5. ૧/૨ચમચી જીરું
  6. ૧ચમચી હળદર પાવડર
  7. ૧ચમચી ધાણા જીરું પાવડર
  8. નિમક સ્વાદાનુસાર
  9. ૧ચમચી લાલ મરચું પાવડર
  10. 4-5કળી લસણ
  11. 1 નંગલીલું મરચું
  12. કોથમીર જીણી સમારેલી જરૂર મુજબ
  13. 1 ચમચીગોળ
  14. ૧/૨ ચમચી હિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    આ મારા નાનીમા બહુ જ સરસ રીતે બનાવતા સેવ ટમેટા નુ શાક

  2. 2

    સૌપ્રથમ ટમેટા સમારી લેવા ત્યાર પછી લસણ વાટીને પેસ્ટ તૈયાર કરી લેવી કોથમીર જીણી સમારી લેવી હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું રાઈ જીરું હિંગ મુકીને ટમેટા વઘારવા પછી તેમાં લસણની પેસ્ટ ઉમેરવી મરચાં એડ કરવા બધા મસાલા ઉમેરીને ગોળ ઉમેરો બરાબર હલાવો પછી એક ગ્લાસ પાણી ઉમેરી ને સરસ રીતે પાકી જાય પછી સેવ એડ કરી ને ઉતારી લેવું પછી કોથમીર ભભરાવી ને હલાવી લેવું બાઉલમાં સર્વ કરવું મે સેવ ઘરે બનાવેલી છે તો તૈયાર છે સેવ ટમેટા નુ શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Alka Parmar
Alka Parmar @Alka4parmar
પર
Junagadh

ટિપ્પણીઓ

Similar Recipes