કારેલા નુ શાક (Karela Shak Recipe in Gujarati)

mitu madlani
mitu madlani @cookmitu20

#EB કારેલા સાથે રોટલો અને મીઠો મીઠો રસ

કારેલા નુ શાક (Karela Shak Recipe in Gujarati)

#EB કારેલા સાથે રોટલો અને મીઠો મીઠો રસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
3 સર્વિંગ્સ
  1. ૨૦૦ગ્રામ કારેલા
  2. ૨ચમચી ગોળ
  3. ૧ચમચી ધાણા જીરુ
  4. ૧ચમચી મરચું પાઉડર
  5. ૧/૨ચમચી હળદર
  6. ૧/૨ચમચી ગરમ મસાલો
  7. ૧/૨ચમચી હીંગ વઘાર માટે
  8. ૩ચમચી તેલ
  9. મીઠું જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સોથી પેલા કારેલા કટ કરી બાફી લેવા પછી પાણી કાઢી નાખવું

  2. 2

    વઘાર મુકવો પછીહીગ નો વઘાર કરી કારેલ એડ કરી બધા મસાલા કરવ મસાલા સરસ મીકસ થય જાય પછી ગૌણ એડ કરી થોડી જ વાર રાખવાનુ તો તૈયાર શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
mitu madlani
mitu madlani @cookmitu20
પર

Similar Recipes