ગુલાબ લસ્સી (gulab lassi recipe in gujarati)

Hiral H. Panchmatiya @cook_23114780
ગુલાબ લસ્સી (gulab lassi recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સર્વપ્રથમ એક મિક્ષર ધાર લો તેમાં ૨ વાટકી દહીં નાખો દહીં નાખ્યા બાદ તેમાં બે ચમચી ગુલાબ નું સીરપ નાખો ત્યારબાદ તેને મિક્સ કરી લો
- 2
બંને મિક્સ થઇ ગયા બાદ તેમાં બે ચમચી ખાંડ ઉમેરી ફરીથી બે મિનિટ માટે મિક્સ કરી લો ત્યારબાદ તેને એક ગ્લાસમાં કાઢીને ફ્રીજમાં સેટ થવા એક કલાક મૂકી દો તો તૈયાર છે ઉનાળાની સ્પેશિયલ ગુલાબ લસ્સી
Similar Recipes
-
-
-
-
ગુલાબ લસ્સી(Gulab Lassi Recipe in Gujarati)
#GA4#week 1ગરમીમાં લસ્સી મળી જાય તો બીજું કંઈ નહી જોઈએ અને એમાંય ગુલાબ લસ્સીપીવાની મજા જ કાંઈક ઔર છે Chetna Chudasama -
-
-
-
-
-
-
-
રોઝ & નટ્સ લસ્સી (Rose And Nuts Lassi Recipe In Gujarati)
#goldenapron3#week12 Jignasa Purohit Bhatt -
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
#goldenapron3#week15# મેંગો#સમર Tasty Food With Bhavisha -
-
-
તરબૂચ ગુલાબ નુ શરબત (Watermelon Gulab Sharbat Recipe In Gujarati)
ઉનાળો તે મા ગુજરાત ની ગરમ ગરમી મા કૂલ કૂલ સોડા, શરબત પીવા નુ મન થાય મેં થંડક માટે તરબૂચ ગુલાબ નુ શરબત બનાવીયુ. Harsha Gohil -
-
-
સેવન ફ્લેવર લસ્સી (7 different flavoured lassi recipe in gujrati)
#goldenapron3#week15 Geeta Solanki -
રોઝ સ્ટ્રોબેરી લસ્સી (Rose Strawberry Lassi Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SRJ Sneha Patel -
-
-
-
સ્વીટ કેસર ઇલાઈચી લસ્સી (Sweet Kesar ilaichi Lassi Recipe In Gujarati)
#goldenapron3#week15 Jigna Sodha -
લસ્સી (Lassi Recipe In Gujarati)
#SMજ્યારે આપણે ખૂબ જ ગરમી અને થાક અનુભવીએ ત્યારે જો લસ્સી પીએ તો તરતજ થાક ઓછો થયો હોય એ અનુભવ થાય છે. મારાં મોટા દીકરા ને ગુલાબ લસ્સી ભાવે અને નાના દીકરા ને જીરા લસ્સી, મેં બન્ને માટે બનાવી છે Bhavna Lodhiya -
-
-
-
-
રોઝ લસ્સી અને ચોકલેટ લસ્સી(rose & Chocolate Lassi recipe in Gujarati)
#સમર#goldenapron3#week18#post3 Daxa Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12442351
ટિપ્પણીઓ